અમદાવાદથી પહોંચાડવામાં આવતો હોવાની કબૂલાત: 14 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મકરાણીના ડેલામાં પોલીસે નાર્કોટીકસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.…
View More જૂનાગઢના મકરાણીના ડેલામાંથી 956 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોપ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયો
પ્રભાસપાટણ સોમનાથ મુકામે દુધ માર્કેટ ની બાજુમાં સીફા મેડીકલ ની સામે ફારૂૂક ભાઈ ધાચી ના અવાવરૂૂ મકાન મા રાત્રી ના ત્રણ કલાક ના અરસામાં દિપડો…
View More પ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોઅમદાવાદ વિમાન દૂર્ઘટના ફ્યુઅલ સ્વિચમાં ખામીનો મામલો નથી
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે હવે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ કહ્યું છે કે આ અકસ્માત ફ્યુઅલ…
View More અમદાવાદ વિમાન દૂર્ઘટના ફ્યુઅલ સ્વિચમાં ખામીનો મામલો નથીજાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોત
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક…
View More જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોતમિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયો
જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરીથી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ…
View More મિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયોશાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસન
જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ…
View More શાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસનરાજ્યના GAS કેડરના 59 ક્લાસ વન અધિકારીઓની બદલી
ગુજરાતમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા જીએએસ કલાસ વન કેડરના 59 અધિકારીઓની બદલીના હુકમો રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. મોટાભાગની…
View More રાજ્યના GAS કેડરના 59 ક્લાસ વન અધિકારીઓની બદલીમોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદ
મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂૂપિયા 2 લાખ લઈ પરણાવેલ ક્ધયા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પુરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા…
View More મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદમોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડ
મોરબીના માળીયા ફાટક પાસે બ્રીજ ઉતરતા ઉમિયા પરોઠા હોટલ સામેથી વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલાઈ રહેલા 28 જીવિત ઘેટાઓ લઈને નીકળેલા કચ્છના બે આરોપીઓને પોલીસે…
View More મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડમોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત
મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત