હાંસલપુરમાં મારૂતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન: જાપાન સહિત વિશ્ર્વના 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે, સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર દોડશે પીએમ…
View More વર્લ્ડમાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડશે: વડાપ્રધાનસ્માર્ટ મીટર સહિતના મુદ્દે વીજઇજનેરો લડતના માર્ગે
લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા યુનિયન નવા-જૂની કરવાના મૂડમાં અમદાવાદ ખાતે યોજાયેલ એક બેઠમકમાં GEB એન્જિનિયર્સ અસોશિએશન જે જીયુવીએનએલ અને તેના તાબાની છ સબસીડરી…
View More સ્માર્ટ મીટર સહિતના મુદ્દે વીજઇજનેરો લડતના માર્ગેસૌરાષ્ટ્રમાં વરસાદના ખમૈયા, અઠવાડિયા સુધી માત્ર ઝાપટા પડશે
બંગાળની ખાડીનું અપર-એર સરકયુલેશન ઉત્તર તરફ ખસી રહ્યું છે, સામાન્ય વરસાદની હવામાન ખાતાની આગાહી સામાન્ય રીતે કહેવાતું હોય છે કે, ભાદરવો ભરપૂર. એટલે કે, ભાદરવામાં…
View More સૌરાષ્ટ્રમાં વરસાદના ખમૈયા, અઠવાડિયા સુધી માત્ર ઝાપટા પડશેટ્રાફિક શાખાના બીજા DCP તરીકે ચાર્જ સંભાળતા ડો. હરપાલસિંહ જાડેજા
રાજકોટ શહેરની વધતી જતી ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને લઇ સરકારે નવી ઉભી કરેલી ટ્રાફીક ડીસીપીની પોસ્ટ પર બીજા ડીસીપી તરીકે ડો. હરપાલસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળ્યો…
View More ટ્રાફિક શાખાના બીજા DCP તરીકે ચાર્જ સંભાળતા ડો. હરપાલસિંહ જાડેજાગણેશ મહોત્સવના આયોજકોને સ્વચ્છતાની થીમ અપનાવવા મ્યુનિ.કોર્પોરેશનની અપીલ
ગણેશ પંડાલોને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો અને ડેકોરેશનમાં રી-સાયકલ મટીરીયલનો ઉપયોગ કરવા આહ્વાન રાજ્ય સરકારની પ્રશંસનીય પહેલ એટલે ગણેશ મહોત્સવને શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં…
View More ગણેશ મહોત્સવના આયોજકોને સ્વચ્છતાની થીમ અપનાવવા મ્યુનિ.કોર્પોરેશનની અપીલસિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇ
આ જગત વિશાળ છે, જ્યાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સુખ-દુ:ખ વહેંચી જીવન જીવે છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેઓ ભાગ્યવશ એકલવાયા બની…
View More સિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇકુવાડવામાં સેન્ટ્રીંગના કારખાનામાંથી રોકડા રૂા.1.35 લાખ અને બોલેરોની ચોરી
કુવાડવા રોડ આરકે સોસાયટીમાં રહેતા અને કુવાડવા ગામમાં આવેલ બાલાજી સેન્ટ્રીગના નામે કારખાનું ધરાવતા વેપારીના કારખાનામાંથી હિસાબના 1.35 લાખ અને બોલેરો ગાડી એમ કુલ કિં.રૂૂ.4,75,000…
View More કુવાડવામાં સેન્ટ્રીંગના કારખાનામાંથી રોકડા રૂા.1.35 લાખ અને બોલેરોની ચોરીભગવતીપરામાં મહિલાએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી મૈત્રીકરારથી સાથે રહેતા શખ્સે માર માર્યો
ભગવતીપરામાં રહેતા આઇશાબેન મહેબુબભાઇ બુખારી(ઉ.વ.40)નામના મહિલાને તેમની સાથે મૈત્રી કરાર કરી રહેતા જીગ્નેશભાઇ ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા રહે. મોરબી વાળાએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી…
View More ભગવતીપરામાં મહિલાએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી મૈત્રીકરારથી સાથે રહેતા શખ્સે માર માર્યોતિરૂપતિ સોસાયટીમાં જમાઇ અને સાસરિયા વચ્ચે ધોકા-પાઇપ ઉડ્યા : પાંચને ઇજા
શહેરના કોઠારીયા રોડ પર આવેલા તિરૂપતિ સોસાયટીમાં જમાઇ અને સાસરીયા વચ્ચે બઘડાટી બોલતા ધોકા-પાઇપ ઉડ્યા હતા. જમાઇ દારૂ પી પુત્રીને મારકૂટ કરતો હોવાથી માવતર પુત્રીને…
View More તિરૂપતિ સોસાયટીમાં જમાઇ અને સાસરિયા વચ્ચે ધોકા-પાઇપ ઉડ્યા : પાંચને ઇજારૈયાધારે જૂની અદાવતમાં જૂથ અથડામણ, પથ્થરમારો-સોડા બોટલના ઘા કર્યા
સામસામી 14 શખ્સો સામે ફરિયાદ, ત્રણને ઇજા થતા સારવારમાં : 12 શખ્સોન. પોલીસે સકંજામાં લીધા સરાજાહેર મારામારીના દૃશ્યો સર્જાતા નાસભાગ મચી ગઇ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…
View More રૈયાધારે જૂની અદાવતમાં જૂથ અથડામણ, પથ્થરમારો-સોડા બોટલના ઘા કર્યા