રિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશ

ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ આરોપીના જાહેરમાં કાઢવામાં આવતા વરઘોડા ઉપર અચાનક બ્રેક મારી દીધી છે. ડીજીપી કે.એન.એલ.રાવ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક સૂચના…

View More રિ-ક્ધસ્ટ્રકશનના નામે આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો: DGનો આદેશ

ફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળી

અયોધ્યા સર્કલ પાસે અડધો કલાક ઉત્પાત મચાવી ટ્રાફિકજામ કર્યો, એક શખ્સ કારમાં નાસી છુટયો, બીજાને પોલીસે પોખ્યો 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે…

View More ફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળી

પરિણીત પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

શહેરમા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં વગર લગ્ને પરિણીત પ્રેમી સાથે રહેતી પરિણીત પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ…

View More પરિણીત પ્રેમીના ત્રાસથી કંટાળી પ્રેમિકાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

ટ્રાફિક શાખાના બીજા DCP તરીકે ચાર્જ સંભાળતા ડો. હરપાલસિંહ જાડેજા

રાજકોટ શહેરની વધતી જતી ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને લઇ સરકારે નવી ઉભી કરેલી ટ્રાફીક ડીસીપીની પોસ્ટ પર બીજા ડીસીપી તરીકે ડો. હરપાલસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળ્યો…

View More ટ્રાફિક શાખાના બીજા DCP તરીકે ચાર્જ સંભાળતા ડો. હરપાલસિંહ જાડેજા