ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી (તલાટી-કમ-મંત્રી)ની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની તારીખની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે…
View More ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાની તારીખ જાહેરરાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશન
પાટીદારના ગઢમાં જ વિસાવદરવાળી કરવાના ‘આપ’ના ઓરતા, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઈટાલિયા રાજકોમાં જ ધૂણી ધખાવશે સૌરાષ્ટ્રભરમાં વિસાવદર વાળી કરવાના ઓરતા સાથે આમ આદમી પાર્ટી સક્રિય…
View More રાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશનછોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલો
અટલ સરોવર પાસે બાઈકચાલકને આંતરી અજાણ્યા શખ્સોએ માર માર્યો શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતે છરી વડે…
View More છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલોરાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશે
ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે એક પત્રકાર પરિષદનું…
View More રાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશેજસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલ
હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરી વિરોધ નોંધાવ્યો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં…
View More જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલઆગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી વાર્ષિક સામાન્યસભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના આઈપીઓ લાવવાની આજે જાહેરાત કરી હતી. આ આઈપીઓ જાન્યુઆરીથી જૂન દરમિયાન આવી શકે છે…
View More આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયારહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેક
મામલતદાર કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભી રહેતી મહિલાઓ, અંધાધૂંધીનો માહોલ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં 9000 જેટલી ભરતી બહાર પાડી છે. જેના ફોર્મ ભરવાનો આવતીકાલે…
View More રહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેકવિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇ
આરોપી યુવતીએ દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી દીધા, આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બેટી ગામમાં રહેતા ભારતીબેન જયેશભાઈ બાંભણીયા (ઉ.વ.42) સાથે તેના…
View More વિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇરાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ
યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ…
View More રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ
મોડીરાત્રે પોલીસે દોડી મામલો થાળે પાડ્યો, બે છાત્રને આરકે યુનિ.માંથી છૂટા કરી દીધાન : પીઆઇ જાડેજા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના…
View More ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ