અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફથી નવરાત્રીનાં વેપારી પર 70 ટકા અસર થવાનો ભય, નિકાસ કરતાં વેપારીઓ અને કારીગરો નિરાશ તૈયાર માલ કયા રાખવો એ સૌથી…
View More ટેરિફનો ટેરર: ગુજરાતના ચણિયાચોળીના આભલા USમાં ઝાંખા પડશેલાલ કિલ્લાની હાઇસિકયુરિટી વચ્ચે કરોડોના સોનાના કળશની ચોરી
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં જૈનોની ધાર્મિક વિધિમાંથી ગઠિયો હિરા-પન્ના-માણેક ભરેલ સોનાનો કળશ ઉઠાવી ગયો ભારતનું ગૌરવ અને ઐતિહાસિક વારસો લાલ કિલ્લો હંમેશા દેશના ગૌરવનું…
View More લાલ કિલ્લાની હાઇસિકયુરિટી વચ્ચે કરોડોના સોનાના કળશની ચોરીચેક બાઉન્સ કેસમાં આરોપી ફરિયાદી સાથે સમાધાન કરે તો જેલ સજા નહીં
કાયદાનો હેતુ સજા આપવાનો નહીં પણ વિવાદનો ઉકેલ લાવવાનો છે: સુપ્રીમ સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં એક મોટો અને રાહત આપતો ચુકાદો આપ્યો છે. કોર્ટે…
View More ચેક બાઉન્સ કેસમાં આરોપી ફરિયાદી સાથે સમાધાન કરે તો જેલ સજા નહીંઓછો કર ચૂકવવા બદલ યુકેના નાયબ વડાપ્રધાનનું રાજીનામું
બ્રિટિશ નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે શુક્રવારે રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે નવા ઘર પર મિલકત કર ઓછો ચૂકવવાની તેમની ભૂલ બદલ તેમને ખૂબ જ પસ્તાવો…
View More ઓછો કર ચૂકવવા બદલ યુકેના નાયબ વડાપ્રધાનનું રાજીનામુંભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણ
પાક. દ્વારા ચલાવવામાં આવતી પ્રોકસી વોર બીજો મોટો પડકાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન વિશે મોટું નિવેદન આપ્યું છે. જનરલ અનિલ ચૌહાણે…
View More ભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણતેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ…
View More તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાયતુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ
ટ્રમ્પે મોદીને મહાન વ્યક્તિ ગણાવી મિત્રતા અતૂટ રહેશે તેવું નિવેદન આપ્યા બાદ પીએમએ કહ્યું, હૃદયથી આભાર, ભારત- અમેરિકા વચ્ચે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટશ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતા
ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ એક અત્યંત પવિત્ર સંસ્કાર મનાય છે. શ્રાદ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓ, પૂર્વજો પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ…
View More શ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતાસ્ટુડન્ટ ઓફ ધ યર-3 વેબ સિરીઝમાં શનાયાનો ડબલ રોલ
શનાયા માટે લીડ રોલ નિભાવવાનો પડકાર આંખો કી ગુસ્તાખિયાં થી અભિનયની શરૂૂઆત કરનાર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર, સ્ટુડન્ટ ઓફ ધ યર ફ્રેન્ચાઇઝના આગામી ચેપ્ટરમાં…
View More સ્ટુડન્ટ ઓફ ધ યર-3 વેબ સિરીઝમાં શનાયાનો ડબલ રોલએશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું
ચીનમાં શરૂૂ થયેલા મહિલા હોકી એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે તેની પહેલી મેચમાં થાઈલેન્ડને 11-0થી હરાવ્યું હતું. ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક હોકી ફિલ્ડ…
View More એશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું