જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ આવ્યા હતા અને નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી…
View More કાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટકોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ ના માર્ગદર્શન અનુસાર તા.26/09/2025 ના એસ.ઓ.જી. સ્ટાફના ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. તથા મેહુલસિંહ પરમાર પો.કોન્સ. એ પોલીસ…
View More કોડીનારના દ્વારકા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયોધોરાજી પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે શાસક-વિપક્ષ સામસામે
19 લાખના ગોટાળાના કોંગ્રેસના આક્ષેપને ફગાવતા ભાજપના નેતાઓ : બહુમતી વગર જ અમૂક ઠરાવ પાસ કર્યા હોવાના આક્ષેપ ધોરાજીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો…
View More ધોરાજી પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે શાસક-વિપક્ષ સામસામેજામનગરના ખિલોસ ગામેથી 12 ગૌવંશ ભરેલું વાહન ઝડપાયું
જામનગરના ગ્રામ્ય પંથકમાંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશ પ્રકારના 12 જેટલા પશુઓ (ખૂટિયા)ને એક વાહનમાંથી ખિચોખીચ ભરીને માળીયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતાં…
View More જામનગરના ખિલોસ ગામેથી 12 ગૌવંશ ભરેલું વાહન ઝડપાયુંજામનગર તાલુકાના ત્રણ ગામમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત ખેડૂતોનું પ્રદર્શન
જામનગર તાલુકા ના ત્રણ ગામના ખેડૂતો એ આજે અપૂરતા વીજ પુરવઠાના પ્રશ્ને વિશાળ રેલી કાઢી વિજ કચેરી માં આવેદનપત્ર પાઠવી રજુઆત અને માંગણી કરી હતી.…
View More જામનગર તાલુકાના ત્રણ ગામમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત ખેડૂતોનું પ્રદર્શનઇટાલિયા રેલી કાઢે તે પહેલા રત્નકલાકારોને સહાય ચૂકવણું જાહેર
સુરતમાં 74268 પૈકી 47599 અરજી મંજૂર, ચાર મહિનાથી ઉઠા ભણાવતી સરકારે હવે 15 દિવસમાં સહાય ચૂકવવાની જાહેરાત કરી ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો…
View More ઇટાલિયા રેલી કાઢે તે પહેલા રત્નકલાકારોને સહાય ચૂકવણું જાહેરઅંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલી
‘આઇ લઇ મહમ્મદ’ના પોસ્ટર ઉપર ‘જય શ્રી રામ’નું પોસ્ટર મારતા વિવાદ; પોલીસે માંડ મામલો થાળે પાડ્યો કચ્છના અંજાર શહેરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે માહોલ તંગ…
View More અંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલીરાજ્યમાં સૌપ્રથમ વખત સુરત કોર્પોરેશને લોન્ચ કર્યા રૂા.200 કરોડના ગ્રીનબોન્ડ
ડાયમંડ નગરી અને ટેક્સટાઈલ નગરીની ઓળખ ધરાવનાર સુરત શહેર નવું માઈલસ્ટોન હાંસિલ કરવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા પ્રથમવાર 200 કરોડનો…
View More રાજ્યમાં સૌપ્રથમ વખત સુરત કોર્પોરેશને લોન્ચ કર્યા રૂા.200 કરોડના ગ્રીનબોન્ડજામનગરમાં મેડિકલ છાત્રનો આપઘાત
જામનગર ના મેડિકલ કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલૂકા ના વતની તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાની હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસા દ્વારા…
View More જામનગરમાં મેડિકલ છાત્રનો આપઘાતગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવી
ગભરાયેલી બાળાઓએ ઘરે વાત કરતા સ્થાનિકોએ મોડી રાત્રે વોચ ગોઠવી બે ને ઝડપી પોલીસને સોંપ્યા, રાજકોટમાં ચોંકાવનારી ઘટના ચાર દિવસથી સ્કૂલે જાય કે આવે ત્યારે…
View More ગરબી જોવા જતી બાળાઓનો પીછો કરી 3 લવરમૂછિયાએ છરી બતાવી