અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન લેન્ડિંગ…
View More અમરેલી એરપોર્ટ ઉપર ટ્રેનિંગ સેન્ટરનું વિમાન રન-વે પરથી લપસ્યુંઅમેરિકાના ચર્ચમાં ગોળીબાર, ચારનાં મોત, અન્ય 8ને ઇજા
ચર્ચને આગ ચાંપનારા હુમલાખોરને પોલીસે ગોળીએ દીધો મિશિગનમાં ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ચેપલમાં રવિવારની સેવા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં…
View More અમેરિકાના ચર્ચમાં ગોળીબાર, ચારનાં મોત, અન્ય 8ને ઇજાચીને ભારતીય દવાઓની આયાત ડ્યૂટી શૂન્ય કરી: અમેરિકાને લપડાક
ટ્રમ્પે 100 ટકા ટેરિફ નાખતાં મુશ્કેલીમાં મૂકાયેલા ફાર્મા ઉદ્યોગને આંશિક રાહત ચીને ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉત્પાદનોની આયાત પરની ડ્યૂટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.…
View More ચીને ભારતીય દવાઓની આયાત ડ્યૂટી શૂન્ય કરી: અમેરિકાને લપડાકહારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે,…
View More હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધોયાદવે ખાનગીમાં હાથ મિલાવ્યા’તા: આગાની ટંગડી ઉંચી
ભારતે ક્રિકેટનો અનાદર કર્યાનો પાક. કેપ્ટનનો આરોપ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ દાવો કર્યો છે કે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ ટૂર્નામેન્ટની શરૂૂઆતમાં ખાનગીમાં…
View More યાદવે ખાનગીમાં હાથ મિલાવ્યા’તા: આગાની ટંગડી ઉંચી14 સાથી ખેલાડીઓને ‘અસલી ટ્રોફી’ ગણાવી સૂર્યકુમારે કહ્યું; ચેમ્પિયન યાદ રહે છે, તસવીર નહીં
ટ્રોફી-ચોરી પછી ભારતીય કપ્તાને એઆઇ જનરેટેડ તસવીર પોસ્ટ કરી એશિયા કપ ટ્રોફી ન મળ્યા બાદ, સૂર્યાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ACC પર આકરા પ્રહારો…
View More 14 સાથી ખેલાડીઓને ‘અસલી ટ્રોફી’ ગણાવી સૂર્યકુમારે કહ્યું; ચેમ્પિયન યાદ રહે છે, તસવીર નહીંતિલકની મિસાઈલમાં પાકિસ્તાનનું પ્લેન ક્રેશ
એશિયન ક્રિકેટમાં ભારત શહેનશાહ, નવમી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી એશિયા કપ 2025 ની બહુપ્રતિક્ષિત ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનનું…
View More તિલકની મિસાઈલમાં પાકિસ્તાનનું પ્લેન ક્રેશતુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું, પાક. પ્રધાન એશિયા ટ્રોફી લઇને ભાગ્યા
ફાઇનલ મેચની એવોર્ડ સેરેમનીમાં હાઇવોલ્ટેજ નાટકીય ડ્રામાથી સૌ કોઇ સ્તબ્ધ ભારતીય ટીમે પાક. પ્રધાનના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, ટ્રોફી વગર જ ચેમ્પિયનશીપની ઉજવણી હાર્યા…
View More તુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું, પાક. પ્રધાન એશિયા ટ્રોફી લઇને ભાગ્યારાજયના 147 જળાશયો હાઇએલર્ટ પર, 100 ટકા ભરાયા
સૌરાષ્ટ્ર-કચ્છના 79 અને ગુજરાતના 9 જળાશયો છલોછલ, સરદાર સરોવરમા 96.73 ટકા જળસંગ્રહ થયો, શિંગોળા ડેમના દરવાજા ખોલાયા ચોમાસુ વિદાય લેતી વેળા છેલ્લા 1 સપ્તાહથી રાજયભરમા…
View More રાજયના 147 જળાશયો હાઇએલર્ટ પર, 100 ટકા ભરાયાફાર્મા પર ટેરીફથી ગુજરાતના એકસપોર્ટને 10,000 કરોડનો ફટકો
ભારતના કુલ દવાના એકસપોર્ટમાં ગુજરાતનો 33 ટકા હિસ્સો, મધ્ય ગુજરાતને સૌથી વધુ અસર થશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી પહેલા જ દેશના ફાર્મા ઉદ્યોગો પર…
View More ફાર્મા પર ટેરીફથી ગુજરાતના એકસપોર્ટને 10,000 કરોડનો ફટકો