અમરેલીના વરસડા નજીકથી એસઓજીની ટીમે વ્હેલ માછલીનું ઉલ્ટી (એમ્બરગ્રીસ )નું વેચાણ કરવા જઈ રહેલા ભાવનગરના શખ્સને ઝડપી લીધો હતો. તેમની પાસેથી એસઓજીએ 2.19 કરોડની કિંમતની…
View More અમરેલીના વરસડા નજીકથી વ્હેલ માછલીની 2.19 કરોડની ઊલટી ઝડપાઇરાણપુર તાલુકાના ગામોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરો પર દરોડા: 12 લાખનો દંડ
બોટાદ જિલ્લાPGVCLના અધિક્ષક ઇજનેર કે.ડી.નીનામા ના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેર જે.જે.ગોહિલ તેમજ રાણપુરPGVCL કચેરીના નાયબ ઇજનેર આર.એ.ચૌધરી દ્વારા અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગઢડા અને રાણપુરની…
View More રાણપુર તાલુકાના ગામોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરો પર દરોડા: 12 લાખનો દંડભારે વરસાદથી દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા આજની તમામ પરીક્ષાઓ મોકૂફ
સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સલામતી અને…
View More ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા આજની તમામ પરીક્ષાઓ મોકૂફગિરનાર ભૂમિમાં ‘માનવતા મહોત્સવ’નો પ્રારંભ
અક્ષયકુમાર સહિતના કલાકારો, હર્ષ સંઘવીએ નમ્રમુનિની લીધી મુલાકાત ગિરનારની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના 55માં જન્મોત્સવ નિમિત્તે ત્રણ દિવસીય માનવતા મહોત્સવનો ગઈકાલથી (26, 27…
View More ગિરનાર ભૂમિમાં ‘માનવતા મહોત્સવ’નો પ્રારંભફાઇનલમાં પણ સૂર્યકુમાર યાદવે પાક. કેપ્ટન સલમાન સાથે હાથ ન મિલાવ્યો
એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ (IND vs PAK Final) માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે શરૂૂઆતથી જ અપનાવેલું કડક વલણ જાળવી રાખ્યું હતું. ભારતીય કેપ્ટન…
View More ફાઇનલમાં પણ સૂર્યકુમાર યાદવે પાક. કેપ્ટન સલમાન સાથે હાથ ન મિલાવ્યોએશિયા કપમાં વિકેટ મેળવવામાં કુલદીપ યાદવ નંબર વન સ્થાને
પાકિસ્તાન સામેની ફાઇનલમાં 30 રન આપી ચાર વિકેટ ઝડપી પાકિસ્તાન સામે ટી-20 એશિયા કપ 2025ની ફાઇનલમાં, કુલદીપ યાદવે ચાર ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ…
View More એશિયા કપમાં વિકેટ મેળવવામાં કુલદીપ યાદવ નંબર વન સ્થાનેસૂર્યકુમાર યાદવે મેચ ફીની રકમ પહેલગામ હુમલાના પીડિતોને આપી
સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના મોઢા પર વધુ એક થપ્પડ મારી, તેમની મેચ ફી દાનમાં આપવાની જાહેરાત કરતા લખ્યું, મેં આ ટુર્નામેન્ટ માટે મારી મેચ ફી આપણા…
View More સૂર્યકુમાર યાદવે મેચ ફીની રકમ પહેલગામ હુમલાના પીડિતોને આપીબુમરાહનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિસ રૌફને બોલ્ડ કરી પ્લેન સેલિબ્રેશન
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ચાલી રહેલી એશિયા કપ ફાઇનલ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ આક્રમકતા બતાવવાનો મોકો ઝડપી લીધો હતો. બુમરાહે પાકિસ્તાની ઝડપી…
View More બુમરાહનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિસ રૌફને બોલ્ડ કરી પ્લેન સેલિબ્રેશનએશિયા કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માલામાલ, 21 કરોડના ઇનામની BCCIની જાહેરાત
ભારતીય ટીમના એશિયા કપ 2025 જીતવાની સાથે, BCCIએ ભારતીય ટીમ માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સૂર્યા અને તેની ટીમ…
View More એશિયા કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માલામાલ, 21 કરોડના ઇનામની BCCIની જાહેરાતતામિલનાડુમાં ધક્કામુક્કી: 40નાં મોત માટે જવાબદાર વિજયને જેલભેગો કરો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)ની ટીમ પહેલી વાર ટાઇટલ જીતી તેની ઉજવણી માટે કઢાયેલી રેલીમાં વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોને જોવા…
View More તામિલનાડુમાં ધક્કામુક્કી: 40નાં મોત માટે જવાબદાર વિજયને જેલભેગો કરો