કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન…
View More ખોડલધામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા આનંદીબેન પટેલઅમદાવાદ સિવિલની મા વાત્સલ્ય મિલ્ક બેંકને 294 માતાનું દૂધ દાન
સિવિલ ખાતે કાર્યરત મા વાત્સલ્ય મિલ્ક બેંક ને એક મહિનો પૂર્ણ થયો છે. માતાના દૂધની બેંક – નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન છે. ત્યારે એક…
View More અમદાવાદ સિવિલની મા વાત્સલ્ય મિલ્ક બેંકને 294 માતાનું દૂધ દાનનિખિલ પિલોજપરાને છબીકલા ક્ષેત્રે 2021-22નો ગુજરાત ગૌરવ પુરસ્કાર
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા છબીકલા (ફોટોગ્રાફી) ચિત્રકલા તથા શિલ્પ કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 26 કલાકારોને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલમાં તારીખ…
View More નિખિલ પિલોજપરાને છબીકલા ક્ષેત્રે 2021-22નો ગુજરાત ગૌરવ પુરસ્કારદ્વારકા જગત મંદિરના શિખર પર બિલાડી ચઢી ગઇ, વીડિયો વાયરલ
ગુજરાતના પવિત્ર સ્થળ, દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક બિલાડી ચડી ગઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ધજાજી બદલવાના…
View More દ્વારકા જગત મંદિરના શિખર પર બિલાડી ચઢી ગઇ, વીડિયો વાયરલગુજરાતની દીકરીએ વિશ્ર્વમાં ડંકો વગાડયો, ઈન્ટરનેશનલ કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યો
30 દેશોના 700થી વધુ ખેલાડીઓમાં નડિયાદની સિયાએ મેદાન માર્યુ ગુજરાતની પુત્રીએ વિશ્વમાં વગાડ્યો ડંકો, નડિયાદની 19 વર્ષીય સિયાએ ઇન્ટરનેશનલ કરાટેમાં ભારતને ગોલ્ડ અપાવ્યો સિયાની આ…
View More ગુજરાતની દીકરીએ વિશ્ર્વમાં ડંકો વગાડયો, ઈન્ટરનેશનલ કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યોપવનપુત્ર ગરબીમાં ઓપરેશન સિંદૂર પર શૌર્ય રાસ, શ્રોતાઓ દેશભક્તિનાં રંગમાં તરબોળ
નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબીઓએ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને પરંપરાએ પ્રાચીન ગરબીઓના અસ્તિત્વને એક ઉંચાઈ આપી છે. ઓપરેશન સિંદૂરની સફળતાને ગણેશ મહોત્સવમાં પણ વિવિધ…
View More પવનપુત્ર ગરબીમાં ઓપરેશન સિંદૂર પર શૌર્ય રાસ, શ્રોતાઓ દેશભક્તિનાં રંગમાં તરબોળરાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લો
જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ…
View More રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લોગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જે અંતર્ગત આગામી ગુરુવારનાં રોજ આવતી ગાંધી જયંતી અને સાથો સાથ દશેરાનાં દિવસે મનપાની હદમા…
View More ગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બોર્ડ બેઠક યોજાઇ, અનેક મહત્ત્વના ઠરાવ
ગુજરાત બાર કાઉન્સિલની એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ મીટિંગ (અસાધારણ બોર્ડ બેઠક) મળી હતી. જેમાં મહત્વના ઠરાવો કરાયા હતા જેમાં સુપ્રીમ કોર્ટના ચૂંટણીના આદેશને સ્વીકારવામાં આવ્યો છે.…
View More ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બોર્ડ બેઠક યોજાઇ, અનેક મહત્ત્વના ઠરાવહરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધ
હરીહર ચોક ખાતે આવેલ નાલુ જર્જરીત થઇ જતા નવુ નાલા બનાવવા માટે રસ્તો બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ અને હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ સુધીનાં…
View More હરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધ