મુળ મધ્યપ્રદેશના હાલે અંજારના વરસામેડી રહેતા અને શેર માર્કેટિંગ બાબતની રિલ્સ જોતા 58 વર્ષીય નિવૃતને સોશિયલ મિડીયા મારફત સંપર્ક કરી ચિટરોએ શેર બજારમાં 30 ટકા…
View More અંજારના પ્રૌઢ શેરબજારની રીલ્સ જોતા ફસાયા, નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી આચરીમોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓ
મોરબીની પ્રજા ને તકલીફો મુશ્કેલી સમસ્યાઓ તો જાણે નસીબમાં લખાવીને આવી છે તૂટેલા રોડ રસ્તા જાહેર માર્ગ પર તલાવડા ઉભરાતી ગટરો ગંદકી આ પ્રજાને પ્રાથમિક…
View More મોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓજામનગર મહિલાના મકાન પ્રકરણમાં એડવોકેટની ધરપકડ
પટેલ કોલોનીમાં મકાન ખાલી કરાવવા ધમકી આપનાર દીવલા ડોન અને તેના સાગરિતની અગાઉ અટકાયત થયેલ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક મકાન ખાલી…
View More જામનગર મહિલાના મકાન પ્રકરણમાં એડવોકેટની ધરપકડભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો
અસામાજિક તત્વો લાકડી-ધોકા લઇ તૂટી પડયા, બે કર્મચારીને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા : ત્રણ મહિનામાં ત્રીજો બનાવ ભાવનગર શહેર માંથી રખડતા ઢોર પકડવા માટે…
View More ભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલોજામનગરની નંદધામ સોસાયટીમાં થતાં ગેરકાયદેસર બાંધકામનો વિરોધ
જામનગરની નંદધામ સોસાયટી ના કોમન પ્લોટ માં ગેરકાયદે રીતે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ કરી ભાડા ની કમાણી કરવામાં આવે છે. આ બાબતે કડક પગલાં લઈ…
View More જામનગરની નંદધામ સોસાયટીમાં થતાં ગેરકાયદેસર બાંધકામનો વિરોધભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુ
ભાણવડ વિસ્તારમાં આવેલી જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં વિવિધ પ્રકારના 151 જેટલા સાપ, અજગર વિગેરે સરિસૃપોના રેસ્ક્યુ કરવામાં…
View More ભાણવડની પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ દ્વારા એક માસમાં 151 સરિસૃપોના કરાયા રેસ્ક્યુજૂનાગઢમાં 38 લાખના તલની ઉચાપત કરનાર રાજસ્થાની ટ્રકચાલક ઝડપાયો
જૂનાગઢ પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે લાખો રૂૂપિયાના માલની ઉચાપત કરનાર આરોપીને માત્ર ચાર દિવસમાં જ રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે. જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ…
View More જૂનાગઢમાં 38 લાખના તલની ઉચાપત કરનાર રાજસ્થાની ટ્રકચાલક ઝડપાયોજામનગરમાંથી કચરો ઉપાડવા 257 કરોડ ખર્ચાશે; દરખાસ્ત મંજૂર
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 10 દરખાસ્તના રૂા. 299.79 કરોડના ખર્ચને બહાલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક બુધવારે મળી હતી. જેમાં કુલ રૂૂ.299 કરોડ 79…
View More જામનગરમાંથી કચરો ઉપાડવા 257 કરોડ ખર્ચાશે; દરખાસ્ત મંજૂરલાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલા સોસોઈ ડેમના પાળા પરથી બપોરના ચાર વાગ્યા ના અરસામાં મૂળ રાજસ્થાનનો વતની સુનિલ પુનિયા નામનો 26 વર્ષનો…
View More લાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોતઆટકોટના ગુંદાળા ગામે ખેતરમાંથી બે શખ્સો મગફળી ચોરી ગયા
આટકોટના ગ્રામપંચાયત પાસે રહેતા લાલજીભાઈ ભીખાભાઈ હીરપરાની ગુંદાળા ગામે આવેલી વાડીમાં તેમણે મગફળીનું વાવતેર કર્યું હોય તેમાં ક્યારા માંથી મગફળીનો જથ્થો બહાર કાઢી રાખ્યો હતો.…
View More આટકોટના ગુંદાળા ગામે ખેતરમાંથી બે શખ્સો મગફળી ચોરી ગયા