શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો વચ્ચે વધેલી હિંસક ઘટના અંગે પરખનો રિપોર્ટ 17 ટકા છાત્રોને શાળામાં અસુરક્ષાનો ભય તો 20 ટકા સ્કૂલો વિદ્યાર્થીઓની દાદાગીરી સામે નતમસ્તક, સુરક્ષાની…
View More શાળાઓમાં ગ્રૂપિઝમનો ભોગ બનતા 35 ટકા વિદ્યાર્થીઓરાજકોટમાં કાલથી વોટ ચોર, ગાદી છોડ મુદ્દે કોંગ્રેસ દ્વારા સહી અભિયાનનો પ્રારંભ
જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે…
View More રાજકોટમાં કાલથી વોટ ચોર, ગાદી છોડ મુદ્દે કોંગ્રેસ દ્વારા સહી અભિયાનનો પ્રારંભત્રણ સિસ્ટમ એકસાથે ટકરાશે: પાંચ દિવસ ભારે
બંગાળની ખાડીનું લો-પ્રેસર વાવાઝોડામાં ફેરવાઇ આજે રાતે ઓડિશા-આંધ્રના કિનારે ટકરાશે, અરબી સમુદ્રમાં લો-પ્રેસર ગુજરાત કિનારા તરફ આગળ વધ્યું: ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બંગાળની ખાડીમાં…
View More ત્રણ સિસ્ટમ એકસાથે ટકરાશે: પાંચ દિવસ ભારેગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણી નોટિફિકેશન જાહેર
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપને બે દિવસ બાદ એટલે…
View More ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણી નોટિફિકેશન જાહેરરશિયાએ ભારતને આપ્યો દગો! પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિન
એક તરફ રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, તે પાકિસ્તાન સાથે પણ હાથ મિલાવી રહ્યું છે.…
View More રશિયાએ ભારતને આપ્યો દગો! પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિનકોમેડિયન મુનવ્વર ફારુકીની સોપારી લેનાર 2 શૂટર્સની ધરપકડ, ફાયરિંગમાં ગેંગસ્ટરો ઘાયલ
આજે (૩ ઓક્ટોબર) જૈતપુર-કાલિંડી કુંજ રોડ પર ગોળીબાર બાદ રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર અને વીરેન્દ્ર ચરણ ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.…
View More કોમેડિયન મુનવ્વર ફારુકીની સોપારી લેનાર 2 શૂટર્સની ધરપકડ, ફાયરિંગમાં ગેંગસ્ટરો ઘાયલકેશોદ ચાર ચોક પાસે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ
તાત્કાલિક ધોરણે પ્રશ્ર્ન ઉકેલવા માંગ કેશોદ ચારચોક પાસે અને રેલવે અન્ડર બ્રીજ ની ઉપર આવેલી દુકાનો પર જવાના રસ્તા પર અન્ડર બન્યુ ત્યારે પાણી નો…
View More કેશોદ ચાર ચોક પાસે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષચોટીલાના મોટી મોલડીમાં હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજો ધારિયા વડે તૂટી પડયો
ચોટીલામાં વૃધ્ધે બીમારીથી કંટાળી જવલનશીલ પ્રવાહી પીધું ચોટીલાના મોટી મોલડી ગામે હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજાએ ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલીક…
View More ચોટીલાના મોટી મોલડીમાં હલણના પ્રશ્ર્ને કાકા ઉપર ભત્રીજો ધારિયા વડે તૂટી પડયોમોરબીમાં આવતીકાલથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભ
લોકોની વચ્ચે જઇ વોટમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી આપશે મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.3થી 10 ઓક્ટોબર દરમિયાન કોંગ્રેસ દ્વારા નવોટ ચોર ગદી છોડથ સહી…
View More મોરબીમાં આવતીકાલથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભપોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોત
પોરબંદરના નટવરનગરમાં રહેતાં પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ભારવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.…
View More પોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોત