ચોટીલાના મેવાસા ગામની ઘટના; ઝેર પી લેનાર મહિલાએ સારવારમાં દમ તોડયો ચોટીલા તાલુકાના નવાગામ આણંદપરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી મેવાસા ગામે ઝેરી દવા પી લીધી…
View More ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાતસુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ
નવનિયુકત પ્રદેશ પ્રમુખના સ્વાગત સમયે જ બઘડાટી, અમુકના મોબાઇલ-પાકીટ પણ ચોરાયા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેઓનો…
View More સુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયા
ભંગાર વેર-વિખેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં બન્ને પરિવારો વચ્ચે જાહેરમાં છરીથી હુમલો ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે જાહેરમાં છરી…
View More ગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયારાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયો
એસઓજીની પૂછપરછમાં ભાવનગરના શિહોરના શખ્સનું નામ ખુલ્યું રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી એસઓજીની ટીમે રૂૂ.49.80 લાખની વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે અમરેલીના બાબરાના કરીયાણા ગામના શખ્સની…
View More રાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયોનરેશ પટેલ માટે કોંગ્રેસે લાલજાજમ બિછાવી હતી: જગદીશ ઠાકોરનો ધડાકો
તેમના ઘરે અને ફાર્મ હાઉસમાં બેઠકો થઇ હતી, કોઇપણ કન્ડિશન વગર પાટીદાર નેતાને કોંગ્રેસમાં લેવાની તૈયારી કરાઇ હતી હાર્દિક અને અલ્પેશ ઠાકોર સામે ગંભીર ગુના…
View More નરેશ પટેલ માટે કોંગ્રેસે લાલજાજમ બિછાવી હતી: જગદીશ ઠાકોરનો ધડાકોભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુ
ભાણવડ તાલુકાના શીવા ગામે રહેતા આલા એભાભાઈ કનારા નામના 16 વર્ષના યુવાનને ત્રણેક દિવસથી ઝાડા-ઉલટીની બીમારી હોય, જેથી સારવાર અર્થે તેમને ભાણવડ ખાતે આવેલી એક…
View More ભાણવડના શીવા ગામે દવાના રિએક્શનથી તરૂણનું મૃત્યુઅમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર શનિવારે (11 ઓક્ટોબર) વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ગંભીરસિંહ…
View More અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોતરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
– દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ – રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ સવારે દ્વારકા ખાતે આવ્યાં હતા. તેમણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ…
View More રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યારાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
ગામમાં પાણી આપવા મામલે વાલ્વમેન અને તેના પુત્રને બંદૂક દેખાડી હુમલો કરનાર માતા- બે પુત્ર સહિતના સામે ફરીયાદ રાજકોટ નજીક ફાડદંગ ગામે પાણી આપવા બાબતે…
View More રાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોપોલીસમાં જુદી-જુદી ભરતીના બદલે એક સાથે કરો : હાઇકોર્ટ
પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે હાલ પોલીસ ભરતીના પ્રથમ તબક્કામાં સીધી ભરતી પ્રક્રિયામાં PSI ભરતીની 50…
View More પોલીસમાં જુદી-જુદી ભરતીના બદલે એક સાથે કરો : હાઇકોર્ટ