નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક થઇ ગયા બાદ હવે મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફારો થવાની…
View More મુખ્યમંત્રી ફરી દિલ્હી ભણી, અટકળો વેગવંતીનોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો નકલી ‘રો’ અધિકારી બોટાદમાંથી ઝડપાયો
મહેશ ઈસામલિયા પાસેથી બનાવટી ઓળખ કાર્ડ સાથે અખબારોના ઓળખકાર્ડ પણ મળ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે પોતે ડિફેન્સ રિસર્ચ એન્ડ…
View More નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો નકલી ‘રો’ અધિકારી બોટાદમાંથી ઝડપાયોદિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયા
જૂનો કોન્ટ્રાકટ પૂરો પણ, નવો કોન્ટ્રાકટનો વર્ક ઓર્ડર બાકી હોવાથી પગાર નથી થયો, અધિકારીએ મનામણા કરતાં હડતાલ સમેટી લીધી રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર હડતાળ…
View More દિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયાઈન્કમટેક્ષ રિટર્ન ભરવાની સમય મર્યાદા એક મહિનો વધારવા હાઈકોર્ટનો હુકમ
એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ને ઓડિટ કેસ માટે આવકવેરા રિટર્ન (ITR) ની નિયત તારીખ લંબાવવાનો નિર્દેશ આપ્યો છે…
View More ઈન્કમટેક્ષ રિટર્ન ભરવાની સમય મર્યાદા એક મહિનો વધારવા હાઈકોર્ટનો હુકમતહેવારમાં જ રોગચાળાનો ભરડો, તાવથી 11 માસના બાળકનું મોત
તાવ, શરદી, ઝાડા ઉલટી સહિતના 1745 દર્દીઓથી હોસ્પિટલ ઉભરાય, કમળો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોડના કેસ નોંધાયા: 434 આસામીઓને નોટિસ ફટકારાઇ દિવાળીનો તહેવાર નજીક આવી રહયો છે…
View More તહેવારમાં જ રોગચાળાનો ભરડો, તાવથી 11 માસના બાળકનું મોતકરુર ભાગદોડ કેસમાં CBI તપાસનો ‘સુપ્રીમ’-આદેશ: પૂર્વ જજ દેખરેખ રાખશે
સુપ્રીમ કોર્ટે આજે (13 ઓક્ટોબર) 27 સપ્ટેમ્બરના રોજ અભિનેતા વિજયના રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ની રેલી દરમિયાન થયેલી કરુર ભાગદોડની સેન્ટ્રલ બ્યુરો ઓફ…
View More કરુર ભાગદોડ કેસમાં CBI તપાસનો ‘સુપ્રીમ’-આદેશ: પૂર્વ જજ દેખરેખ રાખશેIRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા
બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ…
View More IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયાથાનગઢમાં જમીન વિવાદ મામલે કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ
પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવાઇ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક વિસ્તારમાં ઘર પાસે આવી પાંચ શખ્સોએ જમીન વિવાદના મનદુખ મામલે…
View More થાનગઢમાં જમીન વિવાદ મામલે કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસજામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મ
બંન્ને સામે ફરિયાદ દાખલ કરી શોધખોળ આદરતી પોલીસ જામનગર ના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વયની એક સગીરા પર આજ થી ચાર…
View More જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મસાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે કર્યો હુમલો
સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત તેમની પાછળ કુતરો છોડી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે બે શખ્સો સામે સાવરકુંડલા…
View More સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે કર્યો હુમલો