11 દિવસ ચાલનારી યાત્રામાં કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રધાનો-પદાધિકારીઓ-અધિકારીઓ સહિત 15000થી વધુ લોકો જોડાશે સરદાર પટેલના જીવનના પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની…
View More કરમસદથી SOU સુધી રાષ્ટ્રીય સ્તરની યુનિટી માર્ચનું આયોજનSIRની કામગીરીમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપે છે, શિક્ષકની આપઘાતની ચીમકી
ગુજરાતમાં શિક્ષકોની અન્ય સરકારી કામગીરી અંગેના આક્રોશનું એક ગંભીર ઉદાહરણ ગોધરામાંથી સામે આવ્યું છે, જ્યાં એક પ્રાથમિક શિક્ષકે સરકારી તંત્રના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી…
View More SIRની કામગીરીમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપે છે, શિક્ષકની આપઘાતની ચીમકીશિક્ષકના આપઘાત મુદ્દે NSUIનું ઉગ્ર પ્રદર્શન, ઝપાઝપીમાં પ્રમુખ બેભાન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા ત્યારે ગુજરાત NSUIદ્વારા જે ગુજરાતના શિક્ષકોને BLO જવાબદારી આપવામાં આવી છે તેના લીધે ગુજરાતના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું…
View More શિક્ષકના આપઘાત મુદ્દે NSUIનું ઉગ્ર પ્રદર્શન, ઝપાઝપીમાં પ્રમુખ બેભાનશાકભાજી-ફ્રૂટના વેપારીઓ માટે ફરજિયાત કપડાંની થેલીનો નિયમ બનાવો: હાઇકોર્ટ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને મેનેજમેન્ટ સંબંધિત મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
View More શાકભાજી-ફ્રૂટના વેપારીઓ માટે ફરજિયાત કપડાંની થેલીનો નિયમ બનાવો: હાઇકોર્ટબિહારને સમજાઇ ગયું કે વિકાસની રાજનીતિ શકય છે: મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે મહાનગરપાલિકાના રૂા.545 કરોડના વિકાસ કાર્યો તેમજ 709 આવાસનો ડ્રો તથા કોફી ટેબલ બુકનું વિમોચન અને આર્ટ ગેલેરીમાં રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શન…
View More બિહારને સમજાઇ ગયું કે વિકાસની રાજનીતિ શકય છે: મુખ્યમંત્રીપોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યો
પોરબંદરના બોરીચા ગામે રહેતાં પરિવારના ત્રણ મહિનાના માસુમને અન્ય બાળકો રમાડવા લઈ ગયા હતાં તે દરમિયાન ત્રણ માસનો માસુમ રમતા રમતા તાપણામાં પડી જતાં દાઝી…
View More પોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યોરાજકોટમાં દારૂડિયાએ માર મારતાં યુવાને વીજબોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યો
રાજકોટમાં કે.કે.વી. હોલ પાસે દારૂ ઢીંચવા ગયેલા પિતાને લેવા માટે ગયેલા પુત્ર સાથે અન્ય નસેડીએ ઝઘડો કરી માર માર્યો હતો. જેથી યુવાને ‘મારે મરી જવું…
View More રાજકોટમાં દારૂડિયાએ માર મારતાં યુવાને વીજબોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યોગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધા
કિડાણામાં આવેલી સ્વસ્તિક હોમ સોસાયટીમાં મકાન બુક કરાવનાર યુવાનને ધાકધમકી કરી તેનાં કપડાં ઉતારી ગુપ્ત ભાગોમાં મરચાં ભરાતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી…
View More ગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધાશ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમનુ ડોલમાં ડૂબી જતા મોત
મૂળ મધ્યપ્રદેશના જાંબુવા ના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા ખેડૂત મયંકભાઈ જયસુખભાઈ દોમડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાજેશભાઈ ચંદુભાઈનો…
View More શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમનુ ડોલમાં ડૂબી જતા મોતગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆત
ગોંડલ નાગરિક બેંક ની થોડાં મહીના પુર્વે યોજાયેલી ચુંટણીમાં સતાધીશો દ્વારા જમણવાર અંગે મોટી રકમ નું બીલ મુકાયાનું જણાવી સુરેશભાઈ ભટ્ટી દ્વારા પોલીસ માં ઉચાપત…
View More ગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆત