બિહારમાં પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવની આગેવાની હેઠળ આરજેડીનો ’રાજભવન કૂચ’ પોલીસ કાર્યવાહી બાદ અસ્તવ્યસ્ત બન્યો. જેપી…
View More બિહારમાં આરજેડીની ‘રાજભવન કૂચ’ રોકવા વોટર કેનનનો ઉપયોગ: તેજસ્વીની અટકાયતમધ્યાહન ભોજનમાં નમકના બદલે ડિટર્જન્ટ પાઉડર: 40 છાત્રો બીમાર
મધ્યાહન ભોજનમાં મીઠાને બદલે ડિટર્જન્ટ પાવડર પીરસવામાં આવ્યાના અહેવાલ બાદ મંગળવારે બિહારના નાલંદા જિલ્લાની પારસી મિડલ સ્કૂલના ઓછામાં ઓછા 40 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. ભોજન…
View More મધ્યાહન ભોજનમાં નમકના બદલે ડિટર્જન્ટ પાઉડર: 40 છાત્રો બીમારટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને તેમની સરકારી ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. સંગઠનાત્મક ફેરફારો બાદ, સરકારમાં જવાબદારીઓની નવી ફાળવણીના સંકેતો છે. બે ડઝનથી વધુ…
View More ટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફારમહેસાણામાં 142 શિક્ષકોએ બોગસ CCC સર્ટિફિકેટ રજૂ કર્યાનો ઘટસ્ફોટ
મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક મોટું શિક્ષણ કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા 142 જેટલા શિક્ષકોએ CCC (કોમ્પ્યુટર નોલેજ) ના…
View More મહેસાણામાં 142 શિક્ષકોએ બોગસ CCC સર્ટિફિકેટ રજૂ કર્યાનો ઘટસ્ફોટરાજકોટ-આટકોટ સિક્સલેનમાં 1 કિ.મી.ના ખર્ચ 55.55 કરોડ!
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા રાજકોટથી આટકોટ સુધીનો 45 કિ.મી.નો હાઇવે સિક્સલેન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા…
View More રાજકોટ-આટકોટ સિક્સલેનમાં 1 કિ.મી.ના ખર્ચ 55.55 કરોડ!હોટેલો-રેસ્ટોરન્ટોમાં રાજ્યવ્યાપી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા મંત્રીનો આદેશ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુ:ખદ ઘટનાને પગલે આરોગ્ય મંત્રીએ ઘટના પ્રત્યે…
View More હોટેલો-રેસ્ટોરન્ટોમાં રાજ્યવ્યાપી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા મંત્રીનો આદેશરાજકોટમાં માતા-પિતાના વિયોગમાં કારખાનેદારનો ઝેરી પાવડર પી આપઘાત
શહેરમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં પતિનું બીમારી સબબ મોત નીપજતા વીયોગમાં પત્નીએ ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. માતા-પિતાના વિરહમાં કારખાનેદાર પુત્રએ…
View More રાજકોટમાં માતા-પિતાના વિયોગમાં કારખાનેદારનો ઝેરી પાવડર પી આપઘાતગુજરાતભરમાં દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવા DGનો આદેશ
ભાવનગરમાં તાજેતરમાં સામે આવેલા ચકચારી નકલી દારૂૂકાંડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા…
View More ગુજરાતભરમાં દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવા DGનો આદેશશહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇન
નંબર પ્લેટ વિના, ડાર્ક ફિલ્મવાળા અને લાઈસન્સ વિના વાહન લઇને નીકળેલા ચાલકો સામે કાર્યવાહી રંગીલા રાજકોટ શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડકપણે…
View More શહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇનશ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય
ગાલે ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની…
View More શ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય