આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, રાત્રિ જાગરણ…
View More આ વસ્તુઓ વિના અધૂરી છે મહાશિવરાત્રી પૂજા, જાણો સંપૂર્ણ સામગ્રીઅત્યાર સુધી મોંઘવારી માપનમાં સરકાર ઘોડાગાડીના ભાડાને ધ્યાનમાં લેતી હતી
મોંઘવારી નક્કી કરવામાં છેક હવે આધાર વર્ષ 2012થી બદલી 2024 કર્યું : રેડિયો, વીસીઆર સહિત અનેક વસ્તુ પરના ખર્ચ બાકાત જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી ગયા મહિનાની…
View More અત્યાર સુધી મોંઘવારી માપનમાં સરકાર ઘોડાગાડીના ભાડાને ધ્યાનમાં લેતી હતીઅનુસૂચિત જાતિ-જનજાતિના લોકોનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય
કલકત્તા હાઈકોર્ટે SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) ના ઉપયોગને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ…
View More અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોનું દરેક અપમાન અત્યાચાર ન ગણાયમધ્ય પ્રદેશના ઉત્તમ સ્વામીનું અધમ કૃત્ય: આસ્થાના નામે ક્ધયા ફસાવી
પ્રસિદ્ધ કથાવાચક અને ધર્મગુરુ ગણાવતા ઉત્તમ સ્વામી સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીએ ઈ-મેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો…
View More મધ્ય પ્રદેશના ઉત્તમ સ્વામીનું અધમ કૃત્ય: આસ્થાના નામે ક્ધયા ફસાવીવ્યસનીઓએ હદ કરી, સુપ્રીમ કોર્ટમાં જ્યાં ત્યાં પાનની પીચકારીનો વિવાદ
સુપ્રીમ કોર્ટ પરિસરમાં પાન, માવા અથવા ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટ પ્રશાસને એક કડક ચેતવણી જાહેર કરી…
View More વ્યસનીઓએ હદ કરી, સુપ્રીમ કોર્ટમાં જ્યાં ત્યાં પાનની પીચકારીનો વિવાદઠીક લાગે તે FIR કરો કે વિશેષાધિકાર ભંગ, હું તો ખેડૂતો માટે લડતો રહેવાનો
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેને જાહેરમાં પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે…
View More ઠીક લાગે તે FIR કરો કે વિશેષાધિકાર ભંગ, હું તો ખેડૂતો માટે લડતો રહેવાનોબેંગ્લુરુમાં કાર, ટ્રક અને બાઇકની ટ્રિપલ ભીષણ દુર્ઘટનામાં સાતનાં મોત
કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ…
View More બેંગ્લુરુમાં કાર, ટ્રક અને બાઇકની ટ્રિપલ ભીષણ દુર્ઘટનામાં સાતનાં મોતહારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યું
બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં જ હિંસા ફાટી નીકળી છે. દિનાજપુર જિલ્લાના બિરગંજ ઉપ-જિલ્લામાં આવેલી એક ઘટનાએ લઘુમતી સમુદાયમાં ગભરાટ ફેલાવી દીધો છે.…
View More હારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યુંબજેટ સત્રનો તોફાની પહેલો તબક્કો પૂરો: ફિર મિલેંગે 9 માર્ચે
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીના રાજીનામાની ડિમાન્ડ સાથે વિપક્ષના દેકારા બાદ ગૃહ મોકૂફ ઔદ્યોગિક સંબંધ સંહિતાનું એકમાત્ર વિધેયક સંસદમાં પસાર થયું બજેટ સત્રનો તોફાની પહેલો તબક્કો,…
View More બજેટ સત્રનો તોફાની પહેલો તબક્કો પૂરો: ફિર મિલેંગે 9 માર્ચેમુંબઈના મ્યુનિ. કમિશનરે ઘોડા પર બેસીને ઓફિસ જવું પડશે: હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ બદલ BMCને સખત ઠપકો આપ્યો. તેણે એમ પણ કહ્યું કે નજીકના ભવિષ્યમાં, કમિશનરને ઘોડા પર બેસીને ઓફિસમાં આવવું પડી…
View More મુંબઈના મ્યુનિ. કમિશનરે ઘોડા પર બેસીને ઓફિસ જવું પડશે: હાઈકોર્ટ