ભગવતીપરા શેરી નં. 12/6ના ખુણે રહેતાં નાસીરભાઇ અહેમદભાઇ ચૌહાણ (ઉ.વ.35) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ…
View More ભગવતીપરામાં માતા-પિતા નોનવેજની દુકાને બેસવાની ના પાડતા પુત્રએ ફિનાઇલ પીધુંધુળેટીએ ઇમર્જન્સી કોલમાં 16 ટકાનો વધારો
રાજકોટમાં 191 કેસ નોંધાયા, મારામારી- અકસ્માત સહિતની ઘટનાઓ રાજ્યભરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે ઈમર્જન્સી વિભાગોમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં…
View More ધુળેટીએ ઇમર્જન્સી કોલમાં 16 ટકાનો વધારોમંજૂરી વગર મંડપ નાખનાર વેપારીઓ ઝપટે ચડ્યા, 47ને રૂા.3.57 લાખનો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક સપ્તાહ દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની…
View More મંજૂરી વગર મંડપ નાખનાર વેપારીઓ ઝપટે ચડ્યા, 47ને રૂા.3.57 લાખનો દંડગોંડલમાં દુકાન ખાલી કરાવવા વેપારીની હત્યાનો પ્રયાસ
વચ્ચે પડેલા મિત્ર ઉપર પણ હુમલો, એસપી વિજયસિંહ ગુર્જર ગોંડલ દોડી ગયા ગોંડલ શહેરમાંથી ગુંડાગીરીનો એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાની બજાર…
View More ગોંડલમાં દુકાન ખાલી કરાવવા વેપારીની હત્યાનો પ્રયાસતહેરાન નજીકના 300 ઇરાની મિસાઇલ લોન્ચરોનો નાશ કરાયો
અમેરિકાએ માર્યા ગયેલા પોતાના છ સૈનિકોમાંથી ચારની ઓળખ કરી પેન્ટાગોને ઈરાની ડ્રોન હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકી સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમના ફોટા…
View More તહેરાન નજીકના 300 ઇરાની મિસાઇલ લોન્ચરોનો નાશ કરાયોરેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ ફેબ્રુઆરી મહિનામાં વિવિધ અભિયાનો હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત…
View More રેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યોભારતે મને દગો આપ્યો, ઇરાની અભિનેત્રી મંદાનાનો વલોપાત
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ હાલમાં ગંભીર છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું, જેના પર અભિનેત્રી મંદાના…
View More ભારતે મને દગો આપ્યો, ઇરાની અભિનેત્રી મંદાનાનો વલોપાતલોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસો
ત્રણ પાર્કિંગ માટે મોદી સ્કૂલે અને સ્વામિનારાયણ ગુરુકુળે ભરેલા ટેન્ડર રદ, અધિકારીઓને ટેન્ડર નહીં સ્વીકારવા તાકીદ મહાનગરપાલિકા દ્વારા અમુક કામોમાં આડકતરી રીતે પ્રાઇવેટ કંપનીઓ અને…
View More લોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસોકોંગ્રેસે અભિષેક મનુસિંઘવીને રાજ્યસભાની ટિકિટ આપી
કુલ પાંચ ઉમેદવારો જાહેર કર્યા, હરિયાણાના કરમવીર સિંહ, હિમાચલમાંથી અનુરાગ શર્માની પસંદગી આજે દસ રાજ્યોમાં 37 રાજ્યસભા બેઠકો માટે નામાંકનનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ…
View More કોંગ્રેસે અભિષેક મનુસિંઘવીને રાજ્યસભાની ટિકિટ આપીશેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો
ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો ઈરાન પોતાનો ન્યુ કલર પ્રોગ્રામ સ્થગિત કરશે તેવી ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીની જાહેરાત બાદ શેર બજારમાં…
View More શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો