ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત…
View More ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધોકચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનો
પૂર્વ કચ્છ પોલીસે દારૂૂના ગુનામાં સામેલ નામીચા તહોમતદારો સામે ગુજસીટોક તળે ગુનો નોંધી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. જિલ્લાભરમાં જુદા-જુદા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સામેલ…
View More કચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનોવિરપુર આરડીસી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકીના બે સભ્યો ઝડપાયા
વીરપુર નજીક પીઠડીયા પાસે આવેલ રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંકમાં થયેલ ચોરીના પ્રયાસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ટોળકીની ઓળખ કરી બે શખ્સો ની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલા…
View More વિરપુર આરડીસી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર ટોળકીના બે સભ્યો ઝડપાયાવાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યો
વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. આ ઘટનામાં 57 વર્ષીય પિતા વાઘજીભાઈ દેલવાડીયાનું ઘટનાસ્થળે જ…
View More વાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યોદુબઇમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વૈષ્ણવ સંઘ દેવદૂત બન્યો
600થી વધુ લોકો માટે રહેવા- જમવાની વ્યવસ્થા, ફસાયેલા સ્થળે જઇ તેડી આવે છે, સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો થકી માનસિક સધિયારાના પ્રયાયો મિડલ ઇસ્ટમાં યુદ્ધ…
View More દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વૈષ્ણવ સંઘ દેવદૂત બન્યોમોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસ
મોરબી શહેરમાં ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું 27 સ્થળોએ ચેકિંગ દરમિયાન 16 વેપારીને નોટીસ…
View More મોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસમોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાત
મોરબી શહેરમાં બે અને લક્ષ્મીનગર ગામે આત્મહત્યાનો બનાવ બન્યો મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે…
View More મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાતવિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત
ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે…
View More વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાતસલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગ
11 ખલાસીઓનો બચાવ સલાયાના અગ્રણી વહાણવટી સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું વહાણ ફૈઝે મહેબૂબ મોહ્યુદિન BDI – 1421 વહાણ તારીખ 23.2.26 ના જનરલ કાર્ગો ભરી અને…
View More સલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગલોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો
ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત…
View More લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો