જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાં ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું…
View More સાવરકુંડલાના 15 ગામોમાં ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી અપાઈબેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ કરનારના પ્રવેશ નિષેધથી 3 મહિનાથી બ્રાહ્મણો આવક વિહોણા
બેટ દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહમણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 3 માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહમણો દ્વારા અવાર નવાર…
View More બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ કરનારના પ્રવેશ નિષેધથી 3 મહિનાથી બ્રાહ્મણો આવક વિહોણારાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા
રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હિંડોરણા ગામે રાધીકા હોટલ પાસેથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનાનો રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે…
View More રાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા‘સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ’માં 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે
ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક…
View More ‘સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ’માં 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમેસમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણી
ગ્રામ્ય વિકાસના સમર્પણ અને સેવાના અઢી વર્ષ પૂર્ણ, સમગ્ર જિલ્લા પંચાયત ટીમ વર્ક થકી રાજકોટ જિલ્લાએ અનેક નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી, ભાજપની કેન્દ્ર અને રાજ્ય…
View More સમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણીભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આપણા પાડોશી દેશો પર પડવા માંડી છે તેથી ભારતમાં ચિંતાનો માહોલ છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાને તો લોકડાઉન જ…
View More ભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસશબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસ
એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર” કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી…
View More શબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસInstagram ફરી ડાઉન, હજારો યુઝર્સને DM અને ફીડ્સ જોવામાં પડી રહી છે મુશ્કેલી
ઇન્સ્ટાગ્રામ આજે અચાનક બંધ થઈ ગયું. ઘણા યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. યુઝર્સે અહેવાલ આપ્યો કે એપ્લિકેશન અને પોર્ટલ બંનેને અસર થઈ છે.…
View More Instagram ફરી ડાઉન, હજારો યુઝર્સને DM અને ફીડ્સ જોવામાં પડી રહી છે મુશ્કેલીરિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશે
ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાવાર જાહેરાત: છેલ્લા પચાસ વરસમાં પ્રથમ નવી રિફાઇનરી ખુલશે: ઉત્પાદિત ઇંધણના 20 વરસ સુધીના વેચાણ હક્ક રિલાયન્સને આપવા કરાર અમેરિકન રાષ્ટ્રપતિ…
View More રિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશે“મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશવાસીઓ પર ન પડે…” પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપ્યા ખાસ નિર્દેશ
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર…
View More “મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશવાસીઓ પર ન પડે…” પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપ્યા ખાસ નિર્દેશ