ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ફેમિલી કોર્ટ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65ઇ હેઠળના પ્રમાણપત્ર વિના પણ ઇલેક્ટ્રોનિક પુરાવાને સ્વીકારી શકે છે,…
View More ફેમિલી કોર્ટમાં ઇલેકટ્રોનિક પુરાવા માટે પ્રમાણપત્રની જરૂર નથી: હાઇકોર્ટબાયોમેડિકલ વેસ્ટ બાબતે ગુન્હાહિત બેદરકારી, 3562 સામે કાર્યવાહી
ગુજરાતમાં બાયોમેડિકલ વેસ્ટના નિયમોના ઉલ્લંઘનમાં 2024માં અચાનક પાંચ ગણો વધારો નોંધાયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, રાજ્યમાં 3,562 હેલ્થકેર અને…
View More બાયોમેડિકલ વેસ્ટ બાબતે ગુન્હાહિત બેદરકારી, 3562 સામે કાર્યવાહીસુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજા
ત્રણ માસથી આખો જિલ્લો ધણીધોરી વગરનો છતાં નેતાઓ ચૂપ, હજારો અરજદારો હેરાન-પરેશાન કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહિતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા બાદ જગ્યાઓ ખાલી, પ્રજાની લાચારી, સરકાર…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજાકલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન…
View More કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરીલઘુત્તમ બેલેન્સને બહાને બેન્કોએ 19,000 કરોડ ખંખેર્યા
ડિજિટલ ઇન્ડિયાનો બેન્કિંગ ફુગ્ગો ગ્રાહકના પાકિટમાં ફૂટે છે છેલ્લા ત્રણ વર્ષની આ એવરેજ, ગ્રાહકો સાવધ ન રહે તો હજુ આગળ ધપશે: લોકસભામાં નાણા મંત્રાલય છેલ્લા…
View More લઘુત્તમ બેલેન્સને બહાને બેન્કોએ 19,000 કરોડ ખંખેર્યાકેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામ
અમેરિકાના ટેકસાસ જેવી મોડસ ઓપરેન્ડી: અજાણ્યો શખ્સ હુમલો કરી લાપતા એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ આજે સવારે કેનેડાના…
View More કેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામકેરળના પ્રધાનને પરસ્ત્રી સાથે પત્નીએ રંગેહાથ ઝડપી લેતા હંગામો
એમાં કોઈ નવાઈ નથી, ઘણા લોકોને હું પ્રેમ કરું છું : નફફટ ગણેશકુમારની સ્પષ્ટતા કેરળમાં રાજકારણ ગરમાયુ છે. કેરળના પરિવહન મંત્રી કે.બી. ગણેશકુમારની પત્ની બિંદુ…
View More કેરળના પ્રધાનને પરસ્ત્રી સાથે પત્નીએ રંગેહાથ ઝડપી લેતા હંગામોપેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યા
હોર્મુઝની સામુદ્રધુની નજીક અમેરિકી સેનાનો ભીષણ હુમલો: એક લીટર પણ દુશ્મનોને પેટ્રોલિયમ મોકલવા નહી દઇએ યુએસએ ગઇકાલે કહ્યું કે તેણે એક ડઝનથી વધુ પેટ્રોલિયમ ઉત્ખનન…
View More પેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યાદિલ કે ટુકડે ટુકડે કર કે…દિલ તોડવું ગુનો નથી: કર્ણાટક હાઇકોર્ટ
પરદેશમાં એકરાર બાદ સહશયન અને દેશમાં ઇનકાર બાદ બળાત્કાર કેસમાં અદાલતનો શકવર્તી ચૂકાદો કર્ણાટક હાઈકોર્ટે બળાત્કારના કેસની સુનાવણી કરતા જણાવ્યું છે કે કાયદો હૃદયભંગને ગુનો…
View More દિલ કે ટુકડે ટુકડે કર કે…દિલ તોડવું ગુનો નથી: કર્ણાટક હાઇકોર્ટબંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચવા સુપ્રીમ કોર્ટનો હુકમ: મમતાએ ધરણાં સમેટ્યા
કેન્દ્ર અને ચૂંટણી પંચને લપડાક: ન્યાયિક અધિકારી પર શંકા ચલાવી લેવાય નહીં: સીજેઆઇ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરતી પ્રક્રિયા એસઆઇઆર મુદ્દે વિવાદ…
View More બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચવા સુપ્રીમ કોર્ટનો હુકમ: મમતાએ ધરણાં સમેટ્યા