ઈન્ટરવ્યૂ બાદ હાઈકોર્ટે સિવિલ જજનો એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો રાજ્યમાં સિવિલ જજની ભરતીના તાજેતરમાં લેવાયેલા ઇન્ટરવ્યૂ બાદ હાઇકોર્ટ દ્વારા ગઈકાલે જાહેર કરેલા પરિણામમાં કુલ 103 ઉમેદવારોને…
View More રાજકોટના બે સહીત રાજ્યના 103 વકીલ સિવિલ જજ બન્યાભગવતીપરા અને રૈયાધાર ટાઉનશિપમાં જુગાર રમતા બે મહિલા સહિત 14 પકડાયા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં આજી નદીના કાંઠે જુગાર રમતા બે મહિલાઓ સહિત આઠ શખસોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ રૂૂ.14,200 ની રોકડ કબજે કરી હતી. જયારે…
View More ભગવતીપરા અને રૈયાધાર ટાઉનશિપમાં જુગાર રમતા બે મહિલા સહિત 14 પકડાયાગેસની તંગીથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં
કોમર્સિયલ ગેસની સપ્લાય બંધ થતા ગુજરાતની 10 હજાર જેટલી રેસ્ટોરન્ટમાં તોળાતી તાળાબંધી, લાખો કર્મચારીઓ બેકાર થવાનો ભય સ્ટ્રીટ ફૂડ વેંચી રોજનું રળી ખાતા હજારો ધંધાર્થીઓની…
View More ગેસની તંગીથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાંશાસકોએ મારેલા 70 કરોડના ફાંકા ભારે પડ્યા, કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક
મિલકત વેરામાં વધારાની દરખાસ્ત રદ કરી જકાત ગ્રાન્ટ વધારીશું તેવી ગુલબાંગો પોકારી હાથ ઉંચા કરી દેતા ભારણ વધ્યું મહાનગરપાલિકાની મુખ્ય આવક લોકોને અપાતી આવશ્યક સેવાઓમાંથી…
View More શાસકોએ મારેલા 70 કરોડના ફાંકા ભારે પડ્યા, કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટકગુજરાતના આ આર્ટીસ્ટે રશ્મિકા મંદાનાને લગાવી મહેંદી, જાણો કોણ કેટલી લે છે ફી?
બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રશ્મિકા અને વિજયે તાજેતરમાં જ તેમના મહેંદી…
View More ગુજરાતના આ આર્ટીસ્ટે રશ્મિકા મંદાનાને લગાવી મહેંદી, જાણો કોણ કેટલી લે છે ફી?દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો…
View More દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલજસદણના કનેસરામાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી યુવાને જીવન ટૂંકાવ્યું
જસદણ તાલુકાના કનેસરા ગામે એક 25 વર્ષીય આશાસ્પદ યુવકે કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઇમિટેશનનું કામ…
View More જસદણના કનેસરામાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી યુવાને જીવન ટૂંકાવ્યુંસગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલો
ઉપલેટાના ગધેથડ ગામની ચકચારી ઘટના, ભાગીયાએ મજૂર સગીરાનો દેહ અભડાવ્યો, ફરિયાદ નોંધાવતા વાડી માલિકે પરિવારને ફટકાર્યો ગુજરાત મિરર, રાજકોટ,તા.11 ઉપલેટાના ગધેથળ ખાતે રહેતા એક ખેત…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલોલાંબા વિલંબ પછી અધિકારી દસ્તાવેજ રદ કરી શકે નહીં: HC
સુઓ મોટો સત્તાનો ઉપયોગ વ્યાજબી સમયમાં થવો જોઈએ, વિલંબથી વિશ્ર્વાસથી થયેલા વ્યવહારોને નુકસાન થાય છે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલ…
View More લાંબા વિલંબ પછી અધિકારી દસ્તાવેજ રદ કરી શકે નહીં: HCરાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ, આજે આઠ જિલ્લામાં યલો-ઓરેંજ એલર્ટ
12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યુ ગુજરાતમાં ગઇકાલથી હિટવેવની અસર શરૂ થઇ હોય તેમ બોકાસો બોલાવતી ગરમી પડી રહી છે અને આજે પણ 8 જિલ્લામાં…
View More રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ, આજે આઠ જિલ્લામાં યલો-ઓરેંજ એલર્ટ