37માંથી 16 વિષયના પેપરો રાજકોટ શહેર અને જિલ્લાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ચકાસવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષાઓ…
View More ધો.10-12 બોર્ડની ઉત્તરવહીઓની 19મીથી ચકાસણી, 73 હજાર શિક્ષકોને ઓર્ડર ઈસ્યુસૌરાષ્ટ્ર યુનિ.માં NSUI-ABVP વચ્ચે બઘડાટી
કુલપતિ સમક્ષ રજૂઆત કરવાના પ્રશ્ર્ને બન્ને જૂથો સામસામે આવી ગયા, ઝપાઝપી દરમિયાન NSUIના પ્રવક્તાને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર લીધી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો પણ બન્ને…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં NSUI-ABVP વચ્ચે બઘડાટી18 મહાનગર પાલિકાઓની ચૂંટણી એપ્રિલના અંતમાં
વિધાનસભા સત્ર પછી ચાલુ માસમાં જ જાહેરનામુ બહાર પડવાની શકયતા ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓનો કાર્યકાળ સોમવારે પૂરો થતાં તેમાં વહીવટીતંત્રની નિમણૂક કરવામાં આવી છે. હવે રાજ્યની…
View More 18 મહાનગર પાલિકાઓની ચૂંટણી એપ્રિલના અંતમાંપુત્રને મળવા માતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા, પતિ જોઈ જતાં ઝેરી પાવડર પીધો
રેલવે સ્ટેશનમાં બનાવ, મહિલા સારવારમાં શહેરની એક કંપનીમાં રહેતી મૂળ મધ્ય પ્રદેશની પરિણીતા દીકરાને મળવા પોતાના ગામ જઇ રહી હતી તે દરમિયાન પતિ તેને રેલવે…
View More પુત્રને મળવા માતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા, પતિ જોઈ જતાં ઝેરી પાવડર પીધોલોધીકા ગામે જમીનના વિવાદમાં પ્રૌઢ સાથે સ્કૂટર ભટકાડી ભત્રીજાઓએ નીચે પછાડી દીધા
રસ્તે દેખાતો નહીં બાકી જાનથી મારી નાખીશુ, ધમકી આપી રાજકોટની ભાગોળે આવેલા લોધીડા ગામે રહેતા છગનભાઈ મેરામભાઈ સોલંકી(ઉ.વ.પર) પોતાના ગામે બેંકેથી ઘરે પાસબુક લેવા પોતાનું…
View More લોધીકા ગામે જમીનના વિવાદમાં પ્રૌઢ સાથે સ્કૂટર ભટકાડી ભત્રીજાઓએ નીચે પછાડી દીધાગૃહમંત્રીને ખૂનની ધમકી આપનાર ટપોરી હૈદરાબાદથી ઝડપાયો
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણ કરી વીડિયો બનાવી વાયરલ કરનાર શખ્સ સામે રૂા.1.50 લાખની ચોરીની પણ ફરિયાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણ કરી તદ્દન અભદ્ર…
View More ગૃહમંત્રીને ખૂનની ધમકી આપનાર ટપોરી હૈદરાબાદથી ઝડપાયોપતિ દારૂ પી હેરાન કરતા રિસામણે આવેલી પરિણીતાએ ફીનાઇલ પીધું
ગોંડલના શેમળા ગામે રહેતી પરિણીતાને પતિ દારૂ પી હેરાન કરતો હોવાથી 15 દિવસથી રાજકોટ માવતરના ઘરે રિસામણે આવી ગઇ હતી. જેણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ…
View More પતિ દારૂ પી હેરાન કરતા રિસામણે આવેલી પરિણીતાએ ફીનાઇલ પીધુંમુખ્યમંત્રી દ્વારા આઈટીઆઈ માટે 40 ઈલેક્ટ્રિક કાર અને 50 ધનવંતરી રથનું લોકાર્પણ
આઈટીઆઈમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ લઈ રહેલા યુવાઓને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સંલગ્ન પ્રાયોગિક તાલીમથી સજ્જ બનાવાશે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈ.ટી.આઈ.માં મોટર મિકેનિક ટ્રેડના 8,000 થી…
View More મુખ્યમંત્રી દ્વારા આઈટીઆઈ માટે 40 ઈલેક્ટ્રિક કાર અને 50 ધનવંતરી રથનું લોકાર્પણમવડી પ્લોટના શિક્ષીકા સાથે 12 લાખની છેતરપીંડીમાં ફરાર મહિલાની ધરપકડ
પાંચ મહિનાથી ફરાર મહિલાને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી આર્થિક ગુના નિવારતા શાખા હવાલે કરી મવડી પાળ રોડ પર રહેતાં શિક્ષીકા સાથે અગાઉ નોકરી કરતી…
View More મવડી પ્લોટના શિક્ષીકા સાથે 12 લાખની છેતરપીંડીમાં ફરાર મહિલાની ધરપકડરેલનગરમાં ભંગારના ડેલામાંથી 16.28 લાખનો દારૂ ઝડપાયો
દારૂનો જથ્થો મંગાવનાર બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યુ શહેરના રેલનગર માતૃ એસ્ટીલા હાઇરાઇઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં પીસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.16.28 લાખના…
View More રેલનગરમાં ભંગારના ડેલામાંથી 16.28 લાખનો દારૂ ઝડપાયો