રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ગણતરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે…
View More ચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્તનવસારી કોંગ્રેસમાં અસંતોષની આંધી, એકસાથે 47 હોદ્દેદારોના સામૂહિક રાજીનામાથી ખળભળાટ
નવસારી જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થયા બાદ ભાજપમાં અનેક રાજીનામા પડયા બાદ હવે કોંગ્રેસમાં પણ આંતરીક અસંતોષની લાગણી ફેલાયેલ છે અને એક સાથે 47 હોદેદારોએ…
View More નવસારી કોંગ્રેસમાં અસંતોષની આંધી, એકસાથે 47 હોદ્દેદારોના સામૂહિક રાજીનામાથી ખળભળાટભાજપના તમામ ધારાસભ્યોને સોમ થી બુધ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હીપ
વ્હીપનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની પણ તાકીદ, સમાન સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં રજૂ કરવાનું કાઉન્ટ-ડટાઉન ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ પાડવાનું કાઉન્ટ ડાઉન શરૂ…
View More ભાજપના તમામ ધારાસભ્યોને સોમ થી બુધ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હીપશાળા સહાયકની ભરતી ખાનગી એજન્સી મારફત કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ
સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી મારફતે શાળા સહાયકની ભરતી કરવાની પ્રક્રિયા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંઘે…
View More શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સી મારફત કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધમંદિર ઇન્ડસ્ટ્રીઝ નથી, પૂજારી ‘કામદાર’નથી: હાઇકોર્ટ
ન્યાયતંત્રએ ધાર્મિક શ્રધ્ધા અને શ્રમ કાયદા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો: પૂજારીની સેવા એ આદ્યાત્મિક કર્તવ્ય છે, કોઇ ઔદ્યોગિક રોજગાર નહીં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં…
View More મંદિર ઇન્ડસ્ટ્રીઝ નથી, પૂજારી ‘કામદાર’નથી: હાઇકોર્ટછેવાડાના વિસ્તારો સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOU
પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગ્રામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ સુનિશ્ર્ચિત કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને…
View More છેવાડાના વિસ્તારો સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MOUરાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગ
સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ સંસદ ભવનમાં ચાલુ સત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરોને પવિત્ર રાજ્ય ઉત્તરાખંડ ના હરિદ્વાર તથા દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સારી…
View More રાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગકો.સાંગાણી એસ.ટી. ડેપો દ્વારા 8થી વધુ રૂટો બંધ કરવાથી જનતામાં પ્રબળ રોષ
મુસાફરો, વિદ્યાર્થી અને શ્રમિકો હેરાન-પરેશાન: તાત્કાલિક રૂટો શરૂ કરવા લોક માંગણી કોટડાસાંગાણી તાલુકા મથકે એસટી બસની કથળતી જતી સુવિધાઓને કારણે જનતામાં ભારે અસંતોષ જોવા મળી…
View More કો.સાંગાણી એસ.ટી. ડેપો દ્વારા 8થી વધુ રૂટો બંધ કરવાથી જનતામાં પ્રબળ રોષનિયમની બલિહારી : ડેડબોડી 15 કલાક ઘરમાં રાખવા લોકો મજબૂર
આરોગ્ય કેન્દ્ર સાંજે 6 વાગ્યે બંધ થયા બાદ સવારે ખુલે છે, વચ્ચે મરણના દાખલા કોણ કાઢી આપે ? : ભાજપ કોર્પોરેટર નિલેશ જલુની મ્યુનિ.કમિશનરને રજૂઆત…
View More નિયમની બલિહારી : ડેડબોડી 15 કલાક ઘરમાં રાખવા લોકો મજબૂરએક મહિના પહેલા સગાઈ કરનાર રાજસમઢિયાળાની યુવતીનો આપઘાત
રાજકોટના ભાવનગર રોડ પર આવેલા રાજસમઢીયાડા ગામમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે.જ્યાં માત્ર 20 વર્ષની નાની ઉંમરે ઋત્વિ નામની યુવતીએ ઝેરી દવા પીને જીવન…
View More એક મહિના પહેલા સગાઈ કરનાર રાજસમઢિયાળાની યુવતીનો આપઘાત