સુરતથી અને રાજકોટથી બે આરોપી ઝડપાયા, દંપતી હજુ ફરાર મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકના મિત્રએ પોતે દુબઈમાં ટ્રેડિંગ કરતો હોય…
View More દુબઇની ટ્રેડિંગ કંપની ઉંચા વળતરની લાલચ આપી રૂ.1.48 કરોડ પડાવી લેનાર બે ઝડપાયાબહુચરાજી જતા પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળ્યો; બેના મોત, 7 ગંભીર
સિધ્ધપુરના ધનવાળા ગામથી પગપાળા બહુચરાજી મંદિરે જતાં યાત્રિકો પર રસ્તામાં કાળ ત્રાટકયો, ટ્રક ચાલક ફરાર ચૈત્રી પૂનમના પાવન પર્વે મૉં બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો…
View More બહુચરાજી જતા પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળ્યો; બેના મોત, 7 ગંભીરગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
શહેરના ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતાં યુવાન ઉપર અગાઉની માથાકુટનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલોકટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લઈને આવ્યો ને પોલીસની ઝપટે ચડી ગયો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો કટલેરીનો ધંધાર્થી ગોવા કટલેરીની ખરીદી કરવા ગયો હતો અને સાથે દારૂ લઈને પરત આવતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો. રાજકોટ કુવાડવા…
View More કટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લઈને આવ્યો ને પોલીસની ઝપટે ચડી ગયોરાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિ
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 1 થી 18ની મતદાર યાદી તા.01/04/2026ના રોજ આખરી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તાર(1). 67-વાંકાનેર (આંશિક) (2).68-રાજકોટ-પૂર્વ (3). 69-રાજકોટ-પશ્ચિમ…
View More રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિરાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર બદલાયા, રેમ્યા મોહનની જગ્યાએ ડો.રાજેન્દ્ર કુમારની નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી માળખામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં આગામી પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાય અને નવા કાઉન્સિલરો ચૂંટાઈને આવે ત્યાં…
View More રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર બદલાયા, રેમ્યા મોહનની જગ્યાએ ડો.રાજેન્દ્ર કુમારની નિમણૂકઆવતીકાલથી ડોમેસ્ટિક અને આંતર રાષ્ટ્રીય વિમાની ભાડામાં ઝીંકાશે વધારો
ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ઇંધણની તંગી સર્જાતા અને ભાવવધારો આવતા વિમાની ભાડામાં પણ આવતીકાલથી ભાવવધારો ઝીંકાવામાં આવનાર છે રાજકોટથી મુંબઇ-દિલ્હી અને અમદાવાદના વિમાની ભાડામાં વન-વેના રૂા.150થી…
View More આવતીકાલથી ડોમેસ્ટિક અને આંતર રાષ્ટ્રીય વિમાની ભાડામાં ઝીંકાશે વધારોકોબાનું જૈન મ્યુઝિયમ ભારતની ત્રિકાળ સેવા: વડાપ્રધાન
દેશના ભૂત, વર્તમાન અને ભવિષ્ય માટે દીપજ્યોતિ: પીએમ મોદી હસ્તે મહાવીર જયંતી પ્રસંગે ઐતિહાસિક સંગ્રહાલયનું લોકાર્પણ: ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો વિકટ સંયોગોમાં દુનિયાની નજર ભારત…
View More કોબાનું જૈન મ્યુઝિયમ ભારતની ત્રિકાળ સેવા: વડાપ્રધાનબિહારના નાલંદામાં આવેલ શીતળાષ્ટમી મંદિરમાં નાસભાગ મચતા અફરાતફરી, 9નાં મોત, અનેક ઈજાગ્રસ્ત
આજે સવારે (૩૧ માર્ચ, ૨૦૨૬) બિહારના નાલંદામાં એક મોટી દુર્ઘટના બની હતી. નાલંદા જીલ્લામાં આવેલ શીતલા માતાના મંદિરમાં આજે અચાનક નાસભાગ મચી હતી. આ…
View More બિહારના નાલંદામાં આવેલ શીતળાષ્ટમી મંદિરમાં નાસભાગ મચતા અફરાતફરી, 9નાં મોત, અનેક ઈજાગ્રસ્તસુરતમાં પેકેજિંગ યુનિટમાં આગ, ગૂંગળાઇ જવાથી 5ના મોત
એક માસુમ બાળકનો પણ ભોગ લેવાયો, શોર્ટ સરકીટથી લાગેલી આગમાં આઠ ટન મટિરિયલ ખાખ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક…
View More સુરતમાં પેકેજિંગ યુનિટમાં આગ, ગૂંગળાઇ જવાથી 5ના મોત