શીખ ધર્મના પ્રથમ ગુરૂ, ગુરૂનાનક દેવજીની 556મી જન્મ જયંતિ આજે રાજકોટ સહીત દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. ગુરૂનાનક જયંતિને ગુરૂ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે…
View More ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી, ગુરુદ્વારામાં ભજન-કિર્તનBLO તરીકે ગેરહાજર શિક્ષક સામે વોરન્ટ ઇસ્યુ કરવાનો નિયમ ગુલામપ્રથા
ઈલેક્શન કમિશનની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝનની એટલે કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગરી શરૂૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક…
View More BLO તરીકે ગેરહાજર શિક્ષક સામે વોરન્ટ ઇસ્યુ કરવાનો નિયમ ગુલામપ્રથાકાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણી
અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના પ્રદેશ નેતાઓ જોડાશે, 13મીએ દ્વારકામાં સમાપન ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમ નહીં? પાક વીમા…
View More કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણીમાતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુ
રાજકોટ શહેરના આજી વસાહત પાસે ખોડીયારનગરમાં માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બે માસના નવજાત પુત્રને દૂધ ફેફસામાં ચડી ગયું હતું અને થોડીવારમાં જ તે બેભાન થઈ…
View More માતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુલગ્નની જીદ કરતી હોવાથી પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી લાશ સુટકેશમાં ભરી દીધી
સુરતમાં સુટકેશમાંથી યુવતીનો મૃતદેહ મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી ઝડપાયો સુરત જિલ્લાના કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સૂટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળી…
View More લગ્નની જીદ કરતી હોવાથી પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી લાશ સુટકેશમાં ભરી દીધીશહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇ
નિરીક્ષકોએ સંકલન સમિતિ સાથે બેઠક યોજી, દાવેદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ 60 દાવેદારોના નામ સાથે રવાના રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાના સંગઠનની રચના…
View More શહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇ80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલ
છેલ્લા ત્રણ દિવસથી ગુમ મહાદેવ ભારતી બાપુને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે..80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે.…
View More 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલરાણપુરના ખોખરનેશમાં વીજ ચેકિંગ સમયે મહિલા નાયબ ઇજનેરને ધક્કો મારી બહાર કાઢી મુકયા
બોટાદના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી PGVCLની સાથે બબાલ થઈ છે. ડેપ્યુટી એન્જિનિયર દીપ્તિબેન ગોહિલ અને તેમની ટીમ સાથે ગેરવર્તણૂક, ધક્કામુક્કી અને…
View More રાણપુરના ખોખરનેશમાં વીજ ચેકિંગ સમયે મહિલા નાયબ ઇજનેરને ધક્કો મારી બહાર કાઢી મુકયાબોલેરોનું ટાયર ફાટતા આગળ જતાં બાઈકને ઉલાળ્યું : ચાલકનું મોત
બામણબોર પાસેની ઘટના; રાજકોટ આવતા ચોટીલાના યુવકને કાળ ખેંચી ગયો ચોટીલામાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈ રાજકોટ આવતો હતો ત્યારે બામણબોર નજીક બોલોરોનું ટાયર ફાટતાં…
View More બોલેરોનું ટાયર ફાટતા આગળ જતાં બાઈકને ઉલાળ્યું : ચાલકનું મોતઆભાર કિશોરભાઇ કાનાણી ; સાવરકુંડલામાં બેનરો લાગ્યા
ભાજપની આંતરિક લડાઇમાં મધરાત્રે બેનર કોણ મારી ગયું ? કોઇને ખબર નથી કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનની સહાય અને દેવા માફી મામલે અમરેલી જિલ્લો…
View More આભાર કિશોરભાઇ કાનાણી ; સાવરકુંડલામાં બેનરો લાગ્યા