વંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર

ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે જોમ જુસ્સાભેર ઉજવણી કરી પણ રાજકોટમાં ઉત્સાહમાં ઓટ, સૂચના આપવા છતાં નગર સેવકો ગાયબ, ખુલાસા પૂછાય તેવી શકયતા રાજકોટ મહાનગરપાલિકાની…

View More વંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર

SIRની કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનું આગમન

રાજ્યભરમાં સ્પેશિયલ સમરી રિવિઝનની શરૂૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂૂપે, બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોનો સર્વે શરૂૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી…

View More SIRની કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનું આગમન

ઉંઝામાં ઉમિયા માતાજી મંદિરમાંથી દર્શનાર્થીના 10 લાખના ઘરેણાની ચોરી

ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે દર્શન કરવા આવેલા દર્શનાર્થીના બેગમાં રહેલા સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના…

View More ઉંઝામાં ઉમિયા માતાજી મંદિરમાંથી દર્શનાર્થીના 10 લાખના ઘરેણાની ચોરી

ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે

સૌથી ઓછું ડાંગમાં 15.8 સે તાપમાન નોંધાયુ, દિવસે હજુ ગરમી યથાવત ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂૂઆત થતાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન…

View More ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે

કોન્ટ્રાક્ટરોએ મુકેલા 23 લાખના ઓવર બિલનું ભોપાળુ ઓડિટ વિભાગમાં ફરી ખુલ્યું

અનેક એજન્સીએ જીએસટી ટીપીઆઇ અને પેનેલ્ટી કાપ્યા વગર આખે આખુ બિલ મુકી દીધાનું બહાર આવ્યું મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં છટક બારીનો લાભ લઇ અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા…

View More કોન્ટ્રાક્ટરોએ મુકેલા 23 લાખના ઓવર બિલનું ભોપાળુ ઓડિટ વિભાગમાં ફરી ખુલ્યું

મ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!

રાજકોટ મહાનગરપાલિકાના પગાર સહિતના તમામ ખર્ચના બિલનું ઓડિટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતુ હોય છે. જે દરમિયાન અનેક વખત કોન્ટ્રાક્ટરો દ્વારા ઓડિટ વિભાગની આંખમાં ધૂળ…

View More મ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!

રેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડ

એક લાખ રૂપિયાથી કોઇનું બાળક પાછુ ન આવે, દંડની રકમ મૃતક છાત્રના પરિવારને આપવા સૂચના પાટણની ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં કોર્ટનું આકરું વલણ, ભાવિ…

View More રેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડ

કબાટમાં પુરાઇ જવાથી 7 વર્ષની બાળકીનું મોત

મહેસાણાના કડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડીમાં રમતા રમતા 7 વર્ષીય બાળકી કબાટમાં પુરાઈ જવાથી તેનું મોત થયું છે. કડીના કરણનગર રોડ પર…

View More કબાટમાં પુરાઇ જવાથી 7 વર્ષની બાળકીનું મોત

રસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમ

તમામ રાજ્ય સરકારો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ, હાઇવે પર પેટ્રોલિંગ માટે ટીમો બનાવવા સૂચના મુખ્ય સચિવોને પાલનની જવાબદારી, 8 સપ્તાહમાં સ્થિતિની જાણકારી આપવા તાકીદ સુપ્રીમ કોર્ટે…

View More રસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમ

કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો

  બોલીવુડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરઆંગણે ખુશીનો માહોલ છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ…

View More કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો