પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી દેશને મોટી ભેટ આપી છે. મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી…
View More દેશને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ…પીએમ મોદીએ કાશીથી લીલી ઝંડી આપી કહ્યું, “આ ભારતીયોની ટ્રેન છે.”ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર કરોડના રાહત પેકેજની કરી જાહેરાત
કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે હવે ખેડૂતોને રાહત આપી છે,રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના…
View More ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર કરોડના રાહત પેકેજની કરી જાહેરાતવેરાવળના આદરી બીચ પર મોટી ઘટના: પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલ 5 લોકો દરિયામાં તણાયા, 1 યુવતી લાપતા
ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે એક મોટી દુર્ઘટના બની છે. આદરી બીચ પરપ્રી-વેડિંગના ફોટોશૂટ માટે આવેલ 5 લોકો દરિયાની તેજ…
View More વેરાવળના આદરી બીચ પર મોટી ઘટના: પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલ 5 લોકો દરિયામાં તણાયા, 1 યુવતી લાપતાજુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલ
રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન 54 લોકો ઘાયલ થયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, 7 નવેમ્બરના રોજ એક શાળા સંકુલની અંદર આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.…
View More જુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલબિહારમાં રાજકીય ઉથલપાથલ?, 5% મતદાન વધે-ઘટે એટલે સરકાર બદલે!
અગાઉ વર્ષ 1967, 1980 અને 1990માં મતદાન વધતા સરકાર બદલી ગઇ હતી જયારે 2005માં વોટીંગ 16 ટકા ઘટતા સત્તા પરિતર્વન થયું હતું બિહાર વિધાનસભા ચૂંટણીના…
View More બિહારમાં રાજકીય ઉથલપાથલ?, 5% મતદાન વધે-ઘટે એટલે સરકાર બદલે!‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, વડા પ્રધાન મોદીએ…
View More ‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદીપંજાબના પૂર્વ DGP અને પૂર્વ મંત્રી પત્નીએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો, CBIની FIR
પંજાબ અને હરિયાણાના રાજકીય તથા પોલીસ વર્તુળોમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)…
View More પંજાબના પૂર્વ DGP અને પૂર્વ મંત્રી પત્નીએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો, CBIની FIRરાજધાની દિલ્હીમાં AQI 700ને પાર, ઝેરી હવા અને ધુળનું સામ્રાજય
દેશની રાજધાની દિલ્હીની હવા શુક્રવારે સવારે અત્યંત ઝેરી બની ગઈ છે. સ્વિસ મોનિટર IQ Air ના ડેટા મુજબ, દિલ્હીનો એકંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) તીવ્ર…
View More રાજધાની દિલ્હીમાં AQI 700ને પાર, ઝેરી હવા અને ધુળનું સામ્રાજયઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HC
ગંભીર ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારની ઝાટકણી બાદ સ્ટેટ ટ્રાફિક ઈંૠઙના નેતૃત્વમાં 4 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત, 12 ડિસેમ્બરે વધુ સુનાવણી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી…
View More ઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HCPMJAY યોજનામાં ગેરરીતિ આચરનાર 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને નોટિસ અપાઇ
ગુજરાતના આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કેટલીક હોસ્પિટલમાં ગેરરીતિઓ…
View More PMJAY યોજનામાં ગેરરીતિ આચરનાર 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને નોટિસ અપાઇ