કોટડા સાંગાણીનાં નારણકા ગામે ઓર્બીસ નામનાં કારખાનામા માલ સામાન ફેરવવાનાં વાહનનાં ચાલકે ત્યા કારખાનામા રમતા સાડા ત્રણ વર્ષનાં બાળકને કચડી મારતા ચાલક વિરુધ્ધ મૃતકનાં પિતાએ…
View More નારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યોફાયનાન્સ કંપનીના કર્મચારીઓના ત્રાસથી ભગવતીપરાના વેપારીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો’તો
હિન્દી ભાષી શખ્સે ફોન કરી કહ્યું હતું કે, મરવું હોય તો મરી જજે પરંતુ પૈસા તો આપવા જ પડશે ભગવતીપરા વિસ્તારમાં કોપરગ્રીન સોસાયટીમાં રહેતા દેવશંકરભાઈ…
View More ફાયનાન્સ કંપનીના કર્મચારીઓના ત્રાસથી ભગવતીપરાના વેપારીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો’તોરેલનગરમાં ફાયનાન્સર પિતા-પુત્રનો આતંક : યુવાન પર હુમલો
વાહન પાર્કિંગ મામલે સમજાવવા જતા ધોકાથી હુમલો કર્યો, ફાયરિંગની અફવાથી અધિકારીઓ દોડ્યા ગઈકાલે રેલનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ફાયરિંગની અફવાથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.રાત્રે ડીસીપી,…
View More રેલનગરમાં ફાયનાન્સર પિતા-પુત્રનો આતંક : યુવાન પર હુમલોથાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોે
થાનમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારનો આઠ વર્ષનો માસુમ બાળક દાંત સાફ કરતો હતો ત્યારે દાંત સાફ કરવાની સળી ગળી ગયો હતો જે સળી…
View More થાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોેહત્યાની કોશિશના ગુનામાં સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીને જામીન મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ
રાજકોટમાં લોન રિકવરી એજન્ટ સહિત બે ઉપર છરી ધોકાથી હુમલો કરી હત્યાની કોશિશના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને ફટકારેલી દસ વર્ષ સુધી સજાના હુકમ સામે હાઇકોર્ટમાં…
View More હત્યાની કોશિશના ગુનામાં સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીને જામીન મુક્ત કરતી સુપ્રીમ કોર્ટસિવિલમાં એકસ-રે વિભાગમાં દિવાલમાંથી પોપડું પડ્યું
શહેરની સિવિલ હોસ્પિટલમાં જર્જરિત વિભાગોમાંથી અવાર નવાર પોપડા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક બનાવમાં એક્સ-રે વિભાગની લોબીમાં દિવાલમાંથી પોપડું પડતાં દર્દીઓમાં…
View More સિવિલમાં એકસ-રે વિભાગમાં દિવાલમાંથી પોપડું પડ્યુંરાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મેટલની ચોરી કરનાર કર્મચારી સહિત બે પકડાયા
રજપૂતપરા શેરી નં. 5માં આવેલી શ્રી ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાંથી રૂૂા. 2.25 લાખની કિંમતને ગન મેટલનો ભંગાર ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…
View More રાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મેટલની ચોરી કરનાર કર્મચારી સહિત બે પકડાયામધદરિયે રો-રો ફેરીનું એન્જિન બંધ થઈ જતાં અંધારામાં ધબાધબી, સ્ટાફ છૂપાઈ ગયો
સુરતથી ઘોઘા તરફ જતી રો-રો ફેરીમાં મોટો ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શુક્રવારે રાતના અંધારામાં મધદરિયે અચાનક ફેરીનું એન્જિન ઠપ થઈ જતાં…
View More મધદરિયે રો-રો ફેરીનું એન્જિન બંધ થઈ જતાં અંધારામાં ધબાધબી, સ્ટાફ છૂપાઈ ગયોચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશો
ભારતીય ટેસ્ટ ટીમની નવી દિવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More ચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશોઇશારામાં સમજી જજો, જરૂર પડે તો બલિદાન આપી દઇશ: અલ્પેશ ઠાકોર
કોંગ્રેસના નેતાઓ સાથે સમાજના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યના સૂચક વિધાનો, મંત્રી મંડળમાં ફેરફારો બાદ વાણી પરિવર્તન, છતાં નારાજગી નહીં હોવાનો સૂર ગુજરાતમાં પ્રધાન મંડળમાં ફેરફારો બાદ…
View More ઇશારામાં સમજી જજો, જરૂર પડે તો બલિદાન આપી દઇશ: અલ્પેશ ઠાકોર