ઉપલેટામાંથી ફોરવ્હીલ માં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની હેરફેરના નેટવર્કનો ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી રૂૂ. 1.29 લાખની 470 બોટલો વિદેશી દારૂૂ સહીત રૂૂ.4.49 લાખના મુદામાલ સાથે…
View More ઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડજસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ…
View More જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાઅમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદ
ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ચુકાદો; ત્રણેય આરોપીઓને 6.08 લાખનો દંડ પણ ફટકારતી સેશન્સ કોર્ટ અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદ:ગુજરાતના ઈતિહાસના પ્રથમ ચુકાદા પર સંઘવીએ…
View More અમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદવાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ
ટેકનિકલ કારણોસર, 16 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોમાં ટ્રેન નંબર…
View More વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદજામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા
જામનગરમાં એક સગીરા ને છરી બતાવી ને તેણી સાથે દુષ્કર્મ આચરનાર અને અને ત્યાર પછી પણ ધાક ધમકી આપી /બ્લેક મેલ કરીને તેણી ને પોતા…
View More જામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજાલાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલૂસ ગામમાં રહેતો એક પરપ્રાંતીય યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી નો શિકાર બન્યો છે, અને 3,86,000 જેવી માતબર રકમ ગુમાવવાનો…
View More લાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડીધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેન ને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેન નું…
View More ધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માતઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની ચોટદાર રીલ…
View More ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બેઓખામાં યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી પત્નીને બાથ ભીડી
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના…
View More ઓખામાં યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી પત્નીને બાથ ભીડીધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા