Site icon Gujarat Mirror

લોઢવા ગામના આશાસ્પદ યુવાનનું ખંભાળિયા પાસે અકસ્માતમાં મોત

મિત્ર સાથે દ્વારકા દર્શન કરવા જતા સમયે કાર ડિવાઇડર સાથે અથડાઇ

લોઢવા ગામનાં આહિર સમાજનાં ખેડુત રામભાઇ સરજનભાઇ ભરગાનાં યુવાન પુત્ર ધવલભાઇ રામભાઇ ભર્ગા ઉ.વ. ર0 જે યુવાન રાજકોટ ખાતે પ્રાઇવેટ કંપની નોકરી કરતા હતા તે ગઇકાલે રાજકોટથી દ્વારા દર્શન કરવા તેમનાં મિત્ર તથા તેમનાં પત્ની તથા ધવલભાઇનાં પત્ની દર્શન કરવા જતા હતા ત્યારે રાત્રીનાં સમયે ખંભાળીયા પાસે ડીવાઇડ ઉપર ભટકાતા મોટરમા બેઠલ ધવલભાઇનુ ઘટના સ્થળે જ મોત થયુ લોઢવા ગામનાં એક આશાસ્પદ યુવાનનુ મોત થતા લોઢવા ગામમા દુ:ખદનો માહોલ પ્રરી ગયો છે.

Exit mobile version