ખંભાળિયા – દ્વારકા માર્ગ પર રવિવારે સવારે પૂરપાટ જઈ રહેલી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ઠોકરે લેતા આ…
View More ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોતપોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મજામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં બુઝુર્ગનું ખુરશીમાં બેઠા બેઠા મોત
જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા મહેશભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ નામના 69 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાના ઘેર ખુરશી પર બેઠા હતા,જે દરમિયાન…
View More જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં બુઝુર્ગનું ખુરશીમાં બેઠા બેઠા મોતજામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલા
જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સફેદ ઝબ્બો અને ભગવા પોતળી પહેરેલો…
View More જામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલાબરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોત
ફટાણા ગામે એક સગર્ભાને અચાનક દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ત્યાં તપાસ કરતા સગર્ભાના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હતું.આ બાદ…
View More બરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોતજામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલો
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી…
View More જામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલોજામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45 ના છેડે વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા રાજેશ કુમાર તુલસીભાઈ પરમાર નામના 28 વર્ષના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા…
View More જામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરમા વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો
1.44 કરોડની વ્યવહારોની ડિટેઈલ મેળવી મની લોન્ડરીંગમાં ફીટ કરવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરેલ જામનગરમાં એક વેપારીને તેના બેન્ક ખાતામાં થયેલ મોટી રકમની લેવડ…
View More જામનગરમા વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપી ઝડપાયોજામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ
જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ…
View More જામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડજામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ
જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ…
View More જામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ