40ની ઉંમરે શર્ટના બટન ખુલ્લા રાખીને સોનમે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આ દિવસોમાં એની બીજી પ્રેગનન્સીને એન્જોય કરી રહી છે. લેટેસ્ટમાં એક્ટ્રેસ મુંબઇનાં રસ્તાઓ પર સ્પોટ…

વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આ દિવસોમાં એની બીજી પ્રેગનન્સીને એન્જોય કરી રહી છે. લેટેસ્ટમાં એક્ટ્રેસ મુંબઇનાં રસ્તાઓ પર સ્પોટ થઈ હતી. જો કે આ સમયે સોનમ બોલ્ડ લુકમાં જોવા મળી હતી.

રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ બીજા બાળકનું જલદી સ્વાગત કરશે. જેમ-જેમ સમય આગળ જતો જાય છે એમ સોનમનો બેબી બમ્પ પૂરી રીતે જોવા મળી રહ્યો છે. આ સાથે જ એક્ટ્રેસ મસ્ત અંદાજમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. સોનમ ગ્લેમ લુકમાં જોવા મળી રહી છે.

લેટેસ્ટમાં સોનમ કપૂરને મુંબઇમાં એક આઉટિંગ દરમિયાન પાપારાઝીએ સ્પોટ કરી, જ્યાં એનો અંદાજ અને કોન્ફિડન્સ જોઈને લોકો ચોંકી ગયા હતા. એક્ટ્રેસનાં વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ ક્લિપ્સમાં સોનમનું ફૂલી ગ્રોન બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. સોનમ ખુલ્લાં અંદાજમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. હંમેશાની જેમ આ વખતે પણ સોનમે એ સાબિત કરી દીધું છે કે ફેશન એનાં માટે કપડાં પૂરતી સીમિત નથી, પરંતુ એક્ટ્રેસનો કોન્ફિડન્સ જોઈને દરેક લોકો ચોંકી ગયા હતા. જો કે આ સમયે સોનમનો થોડો એટ્ટિટ્યૂડ પણ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *