40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારોને હવે ફ્રી હેલ્થ ચેકઅપ સુવિધા, કેન્દ્રની જાહેરાત

કેન્દ્ર સરકારે વિવિધ સેક્ટરોમાં કાર્યરત કામદારોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 7મી મે 2026થી અમલી બને…

કેન્દ્ર સરકારે વિવિધ સેક્ટરોમાં કાર્યરત કામદારોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 7મી મે 2026થી અમલી બને તે રીતે 40 વર્ષથી વધારે ઉંમરના કારીગરો માટે દેશવ્યાપી ફ્રી વાર્ષિક હેલ્થ ચેકઅપ અભિયાનની શરૂૂઆત કરી છે.

આ Free Check-UP યોજના દેશના 11 અન્ય ESIC હોસ્પિટલોમાં એક સાથે આ અભિયાનની શરૂૂઆત કરવામાં આવી રહી છે. સરકાર દેશભરમાં મોટાપાયે અમલી બનાવવાની યોજના છે. આ યોજનાની સૌથી મોટી સફળતા એ છે કે 40 વર્ષથી ઉપરના તમામ યોગ્યતા ધરાવતા કામદારોને દરેક વર્ષે ફ્રી હેલ્થ ચેકઅપ આપવામાં આવશે.

આ તપાસ ESIC હોસ્પિટલો તથા નેટવર્ક મારફતે થશે. તેનો ઉદ્દેશ બીમારીઓનો સમય રહેતા. સારવારને સરળતા બનાવવા તથા કામદારોના સ્વાસ્થ પર સતત નજર રાખવાનો છે. સરકારે આ સાથે સ્પષ્ટતા કરી છે કે જે કામદારો ખતરનાક અથવા જોખમી કામ કરે છે,જે કેમિકલ, ઝેરી પદાર્થ અથવા ભારે મશીનો સાથે કામ તેમના હેલ્થ ચેકઅપ ઉંમરની પરવાનગી કર્યાં વગર ફરજિયાત હશે. તેનાથી કાર્યસ્થળ પર સુરક્ષા તથા સ્વાસ્થ બન્નેને મજબૂતી મળશે.આ સાથે જ કામદારોના હેલ્થ રેકોર્ડને વ્યવસ્થિત રીતે રાખવામાં આવશે અને સમયાંતરે તેમની દેખરેખ કરવામાં આવશે. જેથી લાંબા સમયની અવધિમાં તેમના સ્વાસ્થ વધારે સારી રહેશે.

આ સાથે સાથે કામદારોને લગતા હેલ્થ સંબંધિત રેકોર્ડને વ્યવસ્થિત રીતે રાખવામાં આવશે તથા સમયાંતરે તેમની દેખરેખ રાખવામાં આવશે. જેથી લાંબા અવધિમાં તેમના સ્વાસ્થ વધારે બની રહે. સરકારનું કહેવું છે કે આ પહેલ પ્રધાનમંત્રીના શ્રમેવ જયતે વિઝનને મજબૂત કરશે, જેથી કામદારોના સન્માન તથા સુરક્ષા પર ભાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *