2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફર

અવકાશીક્ષેત્રે થતા ફેરફારો આમ માનવીથી વૈજ્ઞાનિક સુધી તમામ માટે રસનો વિષય રહે છે. 2024ના વર્ષ દરમ્યાન જોવા મળેલી અદભુત અવકાશી ઘટનાઓની તસ્વીરી ઝલક અહીં દર્શાવવામાં…

અવકાશીક્ષેત્રે થતા ફેરફારો આમ માનવીથી વૈજ્ઞાનિક સુધી તમામ માટે રસનો વિષય રહે છે. 2024ના વર્ષ દરમ્યાન જોવા મળેલી અદભુત અવકાશી ઘટનાઓની તસ્વીરી ઝલક અહીં દર્શાવવામાં આવી છે. જેમાં ન્યુયોર્કમાં આંશિક સુર્યગ્રહણ નિહાળતા લોકો, પૃથ્વીથી 6.500 પ્રકાશ વર્ષ દૂર તેજસ્વી સુપરનોવા વિસ્ફોટની ઝલક, જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી પર્સિયસ નક્ષત્રની તસ્વીરોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *