આંતરરાષ્ટ્રીય

વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઓનો નજારો

Published

on

બોલિવુડ કે હોલિવુડના ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ફોટો સેશનનું આગવું મહત્વ હોય છે. અવનવા પૌશાક અને ફેશન સ્ટાઈલમાં હીરો-હીરોઈનની એન્ટ્રીને તસવીરમાં કંડારવા ફોટોગ્રાફરોમાં હોડ જામે છે. આવો જ ભવ્ય નજારો 81માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળ્યો. તસવીરમાં એન્જોલીના જોલી, અભિનેતા ટેલર રસેલ મોડેલ ઈવા હર્ઝિગોવા, ગ્રેટા બેલામાસી સહિતના ફિલ્મી જગતના દિગ્ગજો આગવા અદામાં નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version