પૂર્વ ભારતમાં તબાહી મચાવતું ઘાતક ચક્રવાત ‘અર્નબ’

ઘાતક ચક્રવાત અર્નબ પૂર્વ ભારતમાં તબાહી મચાવી રહ્યું છે. આઠથી વધુ લોકોના મોત નિપજયા છે. ખેતીલાયક જમીનોમાં પાણી ભરાવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે. અનેક…

ઘાતક ચક્રવાત અર્નબ પૂર્વ ભારતમાં તબાહી મચાવી રહ્યું છે. આઠથી વધુ લોકોના મોત નિપજયા છે. ખેતીલાયક જમીનોમાં પાણી ભરાવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે. અનેક વિજ પોલ ધરાશાયી થતા 1000 થી વધુ ગામડામાં અંધારપટ્ટ છવાઇ ગયો છે. મકાનો અને અન્ય મિલકતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સમુદ્રકાંઠાના વિસ્તારોને કલાકો સુધી ધમરોળનાર વાવાઝોડાની તસ્વીરી ઝલકમાં વાવાઝોડાના કહેરથી બચવા પ્રયત્ન કરતા લોકો, સલામત સ્થળે પહોંચવા દોટ મુકતા લોકો, તોફાની સમુદ્રી મોઝા, વૃક્ષો-વિજ પોલ, મકાનો તૂટી પડવા સહીતની ઘટનાઓ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *