આફ્રિકામાં ઇબોલા વાયરસથી 130ના મોત, સઘન તપાસ અભિયાન

આફ્રિકામાં શરૂ થયેલી “ઇબોલા”ની મહામારીથી વિશ્ર્વભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારતમાં યોજાનાર દક્ષિણ આફ્રિકા સાથેની સમીટ રદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 130થી વધુ…

આફ્રિકામાં શરૂ થયેલી “ઇબોલા”ની મહામારીથી વિશ્ર્વભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારતમાં યોજાનાર દક્ષિણ આફ્રિકા સાથેની સમીટ રદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 130થી વધુ લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. આફ્રિકામાં સતત વિસ્તરતા જતા ઇબોલા વાયરસને અટકાવવા નિષ્ણાંતોએ અસરકારક પગલા લેવાનુ શરૂ કર્યુ છે. તસવીરોમાં આ માટે બનાવવામાં આવેલી પ્રયોગશાળાઓ, બુનિયા જનરલ રેફરલ હોસ્પિટલમાં ચાલતી સારવાર, શંકાસ્પદ લોકોની થતી તપાસ વગેરે નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *