PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રા

ગઇકાલે વેસ્ટ બંગાળમાં ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો અને અંતીમ રાઉન્ડ 29 એપ્રિલના રોજ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસ દરમિયાન…

ગઇકાલે વેસ્ટ બંગાળમાં ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો અને અંતીમ રાઉન્ડ 29 એપ્રિલના રોજ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસ દરમિયાન પોતાના પ્રચારને લોકલ ટચ આપી રહ્યા છે. આ પહેલા એક લોકલ દુકાનદારને ત્યાં જાલમુરીનો ટેસ્ટ કર્યા બાદ હવે વેસ્ટ બંગાળની અસ્મિતા ગણાતી હુગલી નદીમાં બોટ યાત્રા કરીને બંગાળના લોકોના હૃદયમાં સ્થાન મેળવવાની કોશિષ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *