ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્રણ દિવસ તેઓ ગુજરાતમાં રહેશે. આ પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ નીતિન નબીનનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના આયોજન સાથે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેઓને આવકારવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર અભિવાદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અંદાજે 50,000થી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
ભાજપ અધ્યક્ષ નીતિન નબીનનું આગમન, 5000 કાર્યકરો દ્વારા સ્વાગત
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્રણ દિવસ તેઓ ગુજરાતમાં રહેશે. આ…
