ચોરવાડ પાસે હિટ એન્ડ રન : ડ્રેસિંગ કરાવી પરત ફરતાં આધેડને રસ્તામાં કાળે આંતર્યો

અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઉલાળતા ઘવાયેલા આધેડનું મોત તાલાલાના બાકુબાથાણેજ ગામે રહેતાં આધેડ અગાઉ બાઈક અકસ્માતમાં ઘવાયા હતાં ઈજાગ્રસ્ત આધેડ ડ્રેસીંગ કરાવી પરત ફરતાં હતાં…

અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઉલાળતા ઘવાયેલા આધેડનું મોત

તાલાલાના બાકુબાથાણેજ ગામે રહેતાં આધેડ અગાઉ બાઈક અકસ્માતમાં ઘવાયા હતાં ઈજાગ્રસ્ત આધેડ ડ્રેસીંગ કરાવી પરત ફરતાં હતાં ત્યારે ચોરવાડ પાસે અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાલા તાલુકાના બાકુબાથાણેજ ગામે રહેતાં ભરતગીરી જશવંતગીરી અપારનાથી નામના 50 વર્ષના આધેડ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ બપોરના બારેક વાગ્યાના અરસામાં ચોરવાડ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *