સૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયું

ઇથોપિયામાં ફાટેલા જવાળામુખીની રાખના વાદળો ગુજરાત ઉપર થઇ ચીન ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે આ રાખ જમીન ઉપર આવી રહી હોય તેમ આજે રાજકોટ…

ઇથોપિયામાં ફાટેલા જવાળામુખીની રાખના વાદળો ગુજરાત ઉપર થઇ ચીન ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે આ રાખ જમીન ઉપર આવી રહી હોય તેમ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધૂમ્મસ જેવું રાખનું આવરણ જોવા મળ્યું હતું. (તસવીર: મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *