હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછતા મોદી

ભૂતાનની બે દિવસની રાજ્ય મુલાકાતે રહેલા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા કગઉંઙ હોસ્પિટલ ગયા. પ્રધાનમંત્રી મોદીએ ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ…

ભૂતાનની બે દિવસની રાજ્ય મુલાકાતે રહેલા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા કગઉંઙ હોસ્પિટલ ગયા. પ્રધાનમંત્રી મોદીએ ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટરોએ પણ તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *