મોરબીનાં ગેસ્ટ હાઉસ રોડ પર શકિત ચોકમા યોજાતી 40 વર્ષથી યોજાતી શ્રી શકિત ગરબી મંડળમા આ વર્ષથી એક નવો રાસ આવી નોરતાની રાત રજુ કરવામા આવ્યો જેમા આબેહુબ લાઇવ માતાજીને પ0 ફુટની વિશાળ ચણીયા ચોળી પહેરાવી આ ચણીયા ચોળીને ઘેર સાથે બાળાઓને માતાજીને આ ચાચર ચોકમા બાળાઓ વચ્ચે રમતા દર્શન કરાવ્યા જે રાસ જોઇ લોકો મંત્રમુગ્ધ બની ગયા આ સાથે આ ગરબીમા સળગતા અંગારા પર અંગારા રાસમા નવદુર્ગા રાસ અઘોરનગારા રાસ તલવાર રાસ સહીત રાસ રજુ કરવામા આવે છે નવદુર્ગાની ભકિત આરાધના કરતી આ ગરબી એ શહેરમા ટોપ નંબર વન બની છે આ ગરબીનુ 40 વર્ષથી સફળ સંચાલન ક્રિપાલસિંહ ઝાલા ને સેવાભાવ સભ્યો ચલાવી રહે છે.
મોરબીમાં શક્તિ ચોક ગરબીમાં 50 ફૂટના ચણિયાચોળી પહેરી માતાજીના ગરબા
મોરબીનાં ગેસ્ટ હાઉસ રોડ પર શકિત ચોકમા યોજાતી 40 વર્ષથી યોજાતી શ્રી શકિત ગરબી મંડળમા આ વર્ષથી એક નવો રાસ આવી નોરતાની રાત રજુ કરવામા…
