લોસ એન્જલસમાં ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડની જમાવટ

વિશ્ર્વમાં સંગીત, ફેશન, ફિલ્મને લગતા અનેક એવોર્ડ સમારોહ યોજાતા રહે છે. આવા જ ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડસનું આયોજન લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક…

વિશ્ર્વમાં સંગીત, ફેશન, ફિલ્મને લગતા અનેક એવોર્ડ સમારોહ યોજાતા રહે છે. આવા જ ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડસનું આયોજન લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક આઇકોન્સ મારિયા કેરી, લેડી ગાગા, નેલી, બેન્સન બુને સહિતના દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિવિધ ગ્રૂપો દ્વારા ધમાકેદાર પરફોર્મ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *