ઇટાલીના કેટેનિયામાં આવેલો યુરોપનો સૌથી સક્રિય જવાળામુખી સક્રિય બનતા તેના શિખરમાંથી ધુમાડાના ગોટે-ગોટા, વરાળ અને રાખ સાથેે ધગધગતો લાવા નીકળી રહ્યો છે. આ જવાળામુખી 10,800 ફૂટની ઊંચાઇ પર સિસિલિયન નગર કેટેનિયાની ઉપર સ્થિત છે. અવારનવાર વિસ્ફોટ સાથે ફાટતા આ જવાળામુખીથી ભાગ્યે જ નુકસાન થયું છે. તસવીરોમાં આ જવાળામુખીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
ઇટાલીના માઉન્ટ એટના જવાળામુખીમાં ફરી વિસ્ફોટ
ઇટાલીના કેટેનિયામાં આવેલો યુરોપનો સૌથી સક્રિય જવાળામુખી સક્રિય બનતા તેના શિખરમાંથી ધુમાડાના ગોટે-ગોટા, વરાળ અને રાખ સાથેે ધગધગતો લાવા નીકળી રહ્યો છે. આ જવાળામુખી 10,800…
