ચીન, થાઇલેન્ડ, બેંગકોક સહિતના દેશોમાં લુનાર વર્ષની ઉજવણી કરવામાં આવે છે. સાપના વર્ષના નામે ઉજવાતા આ ઉત્સવ દરમ્યાન ડ્રેગન નૃત્ય, પ્રકાશ શિલ્પો અને ફ્રાનસ સાથે વિશ્ર્વભરમાં ઉજવણી થાય છે. તસવીરોમાં આકર્ષક રોશની, નયનરમ્ય નૃત્ય, રંગબેરંગી આતશબાજી વગેરે નજરે પડે છે.
વિશ્ર્વભરમાં લુનાર વર્ષની રંગબેરંગી ઉજવણી
ચીન, થાઇલેન્ડ, બેંગકોક સહિતના દેશોમાં લુનાર વર્ષની ઉજવણી કરવામાં આવે છે. સાપના વર્ષના નામે ઉજવાતા આ ઉત્સવ દરમ્યાન ડ્રેગન નૃત્ય, પ્રકાશ શિલ્પો અને ફ્રાનસ સાથે…
