ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ, 11 ડિસેમ્બરે એક આત્મીય સમારોહમાં શેન ગ્રેગોઇર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. આ દંપતીએ સ્ટાર-સ્ટડેડ વેડિંગ રિસેપ્શનની ઉજવણી કરી હતી, જેમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. સુહાના ખાનથી લઈને વેદાંગ રૈના સુધી, સેલેબ્સ ઉપસ્થિત રહ્ય હતા. તાપસીપન્નુ, નવાઝૂદીન સીદીકી સહિતના સેલેબ્રીટીઓ ઉપરના ફોટોમાં જોઇ શકાય છે. તાપસી પન્નુએ ગોલ્ડન બોર્ડર્સવાળી લાલ સિલ્ક સાડી દેખાઇ હતી. બ્લેક સ્લીવલેસ બ્લાઉઝ અને ઝુમકા પણ પહેર્યા હતા. વેદાંગ રૈના બારીક ભરતકામ અને ગોલ્ડન બટનોથી શણગારેલા સ્કાય-બ્લુ બંધ ગાલા જેકેટમાં ડેશિંગ લાગતો હતો.
અનુરાગ કશ્યપની પુત્રીના લગ્નમાં સેલિબ્રિટીનો મેળાવડો
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ, 11 ડિસેમ્બરે એક આત્મીય સમારોહમાં શેન ગ્રેગોઇર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. આ દંપતીએ સ્ટાર-સ્ટડેડ વેડિંગ રિસેપ્શનની ઉજવણી…
