60,000 ટનનું MKD વ્યોમ ઓઇલ ભરીને નીકળ્યું હતું, 20થી વધુ ઘાયલ ઈઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને ઓમાનની દરિયાઈ…
View More ઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોતworld
48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદી
ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં 1 કરોડ ભારતીયોની સુરક્ષા અંગે ભારતની ડિપ્લોમેટિક પહેલ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે…
View More 48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદીઇરાનની જડબેસલાક નાકાબંધીથી હોર્મુઝની ખાડીમાં જહાજ પરિવહન બંધ
ઓઇલ ટ્રાન્સપોર્ટની લાઇફલાઇન બંધ થતા દુનિયાભરમાં ક્રૂડની અછત સર્જાવાની ભીતિ અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના…
View More ઇરાનની જડબેસલાક નાકાબંધીથી હોર્મુઝની ખાડીમાં જહાજ પરિવહન બંધખાડી યુદ્ધમાં ડ્રેગનની એન્ટ્રી: ઇરાન તરફી જહાજ રવાના
રશિયા, ચીન, ઇરાનની ત્રિપક્ષીય ધરી રચાવાનો આરંભ: જરૂર પડે તો ઇરાનમાં સૈન્ય ઉતારવા ટ્રમ્પની ધમકી: યુદ્ધમાં કુલ 750નાં મોત અમેરીકા-ઇઝરાયેલના ઇરાન સાથેના યુધ્ધમાં વધુ એક…
View More ખાડી યુદ્ધમાં ડ્રેગનની એન્ટ્રી: ઇરાન તરફી જહાજ રવાનાયુદ્ધના કારણે દુબઇમાં રમાનાર ક્રિકેટ મેચોના આયોજન પર સંકટ
20 માર્ચથી અફઘાનિસ્તાન-શ્રીલંકા વનડે સિરિઝ શરૂ થનાર છે ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી આક્રમક બનેલા ઈરાને મિડલ ઈસ્ટની ઊંઘ હરામ કરી નાખી છે, જેને લઈ ઈરાન…
View More યુદ્ધના કારણે દુબઇમાં રમાનાર ક્રિકેટ મેચોના આયોજન પર સંકટયુદ્ધમાં ચીને ઝંપલાવતા હવે સંઘર્ષ વિશ્ર્વયુદ્ધની વ્યાખ્યા નજીક
આખરે હોર્મુઝની સામુદ્રિધુની બંધ થતા દુનિયાની વ્યાપારિક લાઇફ લાઇન બંધ થઇ ગઇ છે. ઇરાને પોતાના સૈન્યનો જાપ્તો ત્યાં ગોઠવી દીધો છે અને કેટલાક જહાજો પર…
View More યુદ્ધમાં ચીને ઝંપલાવતા હવે સંઘર્ષ વિશ્ર્વયુદ્ધની વ્યાખ્યા નજીકરશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોત
આજે રશિયાના ક્રીમિયામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ ભયાનક…
View More રશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોતવિશ્ર્વભરમાં ક્રુડ ઓઈલની કટોકટી સર્જાશે, મોંઘવારીનો બોંબ ફાટશે
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોઈ પણ કિંમતે ઈરાનને પરમાણુ શક્તિ બનવા…
View More વિશ્ર્વભરમાં ક્રુડ ઓઈલની કટોકટી સર્જાશે, મોંઘવારીનો બોંબ ફાટશેઅમેરિકાએ પહેલીવાર રેપટર્સ નામના અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ મોકલ્યા
મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા ઓવ્ડા એરબેઝ પર પોતાના સૌથી અદ્યતન સ્ટેલ્થ ફાઇટર જેટ F-22 રેપ્ટર્સનું પ્રથમ વખત…
View More અમેરિકાએ પહેલીવાર રેપટર્સ નામના અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ મોકલ્યાઅમેરિકાની હરતી-ફરતી સેના સમાન જહાજ અબ્રાહમ લિંકને તબાહી મચાવી
ઇરાન પર હુમલો કરવામાં જે જહાજનો ઉપયો થયો તે યુએસએસ એબ્રહામ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ-3 (સીએસજી-3) અમેરિકી નૌસેનાનો સૌથી મજબૂત યુદ્ધ સમૂહ છે, જે એકલા…
View More અમેરિકાની હરતી-ફરતી સેના સમાન જહાજ અબ્રાહમ લિંકને તબાહી મચાવી