ટ્રમ્પ પોતાના વિકરાળ શસ્ત્રો પર મુસ્તાક: નેતન્યાહુની મુખ્ય તાકાત મોસાદ છે: ખોમૈની વેર લેવામાં કોબ્રામેન-ખતરનાક ઝેરી સાપ ગણાય છે ખૂંખાર રાષ્ટ્રવડાઓએ ખાંડા ખખડાવતા જગતનો જીવ…
View More છેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકારworld
મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારા
અમેરિકા-ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કર્યો, અનેક મોટા નેતાઓ-મુખ્ય ન્યાયમૂર્તિ સહિતનાઓને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો ઇરાને વળતા 400 મિસાઇલ છોડી ઇઝરાયેલ ઉપર કર્યો વળતો પ્રહાર, યમનના…
View More મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારાઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર
ઈરાન-ઈઝરાયલ વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને બદલો લેવા માટે ઈઝરાયલ પર હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર 70 બેલિસ્ટિક મિસાઈલ છોડી…
View More ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેરબોલિવિયામાં કરન્સી નોટો લઇ જતું વિમાન ક્રેશ: 15નાં મોત
નંબર વગરની નવી નોટો વેરાઇ જતા લોકો લૂંટવા દોડયા દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની રાજધાની નજીક ગઇકાલે કરન્સી નોટો વહન કરતું એક કાર્ગો વિમાન ક્રેશ થયું,…
View More બોલિવિયામાં કરન્સી નોટો લઇ જતું વિમાન ક્રેશ: 15નાં મોતપાક.-અફઘાન વચ્ચે યુદ્ધના ખપ્પરમાં 350થી વધુ હોમાયા
આખી રાત બંને પક્ષે હુમલાઓ ચાલુ, પાક.ના બે આર્મી એરબેઝ ખાક, જગત જમાદારે મધ્યસ્થીમાં હાથ ખંખેર્યા પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચેના સરહદી સંઘર્ષમાં હતાહતોની સંખ્યા…
View More પાક.-અફઘાન વચ્ચે યુદ્ધના ખપ્પરમાં 350થી વધુ હોમાયાવાટાઘાટો વિફળ જતાં હવે US-ઇરાન યુદ્ધ નિશ્ર્ચિત
પેન્ટાગોને છેલ્લી તૈયારી માટે કાઉન્ટ ડાઉન શરૂ કર્યું: ટ્રમ્પના આદેશની પ્રતિક્ષા: ઇરાન-અમેરિકા યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો જારી અમેરિકા-ઇરાનના રાજદ્વારીઓ દ્વારા જિનિવા ખાતે ચાલી રહેલી…
View More વાટાઘાટો વિફળ જતાં હવે US-ઇરાન યુદ્ધ નિશ્ર્ચિતપાક.-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 200નાં મોત
અફઘાને પાકની 19 ચોકીઓ કબજે કર્યા પછી મોડી રાતે પાક. વાયુસેનાનું વિનાશક તાંડવ: તાલિબાને પાક. ફાઇટરજેટ તોડી પાડયું, પાકે. સત્તાવાર યુધ્ધની કરી ઘોષણા પાકિસ્તાન અને…
View More પાક.-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 200નાં મોતઅમેરિકાના કેમિકલે ચેન્નાઇ મેચમાં ઝાકળ ગાયબ કરી દીધું
પ્રથમ વખત આવો પ્રયોગ મેચમાં થયો ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ ટી-20 વર્લ્ડ કપ 2026માં મેચમાં કોઈ ખામીઓ કે સમસ્યાઓ ન રહે તે માટે, યુનાઇટેડ સ્ટેટ્સથી ખાસ…
View More અમેરિકાના કેમિકલે ચેન્નાઇ મેચમાં ઝાકળ ગાયબ કરી દીધુંOMG, ઇમરાન ખાનને રાહત આપનાર જજની ડિગ્રી નકલી
તમામ પદ પરથી દૂર કર્યા, શરૂઆતથી જ વિવાદિત ઇસ્લામાબાદ હાઇકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. કોર્ટે પોતાના જ એક…
View More OMG, ઇમરાન ખાનને રાહત આપનાર જજની ડિગ્રી નકલીઅભૂતપૂર્વ ચમત્કૃતિ: મોદીના એક હાથમાં ઇઝરાયેલી મેડલ, બીજામાં પેલેસ્ટાઇન સન્માન
ભારત કોઇ જૂથમાં નહીં ‘વિશ્ર્વબંધુ’ હોવાની વાત સાર્થક જેરૂસલેમમાં કૂટનીતિનો એ ચમત્કાર થયો, જેની કલ્પના પણ આધુનિક વિશ્વ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. ઇઝરાયેલે પોતાની…
View More અભૂતપૂર્વ ચમત્કૃતિ: મોદીના એક હાથમાં ઇઝરાયેલી મેડલ, બીજામાં પેલેસ્ટાઇન સન્માન