સેન્સેકસમાં 2500, નિફ્ટીમાં 700, ડાઉ જોન્સમાં 453, નિક્કીમાં 3720, નાસ્ડેકમાં 361 અંકના કડાકા ઈરાન ઉપરના હુમલા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ની વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે…
View More યુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણworld
ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા મોજતબા ખામેની, ટ્રમ્પે આપી ધમકી કહ્યું-લાંબો સમય નહીં ટકી શકે
મધ્ય પૂર્વમાં ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના…
View More ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા મોજતબા ખામેની, ટ્રમ્પે આપી ધમકી કહ્યું-લાંબો સમય નહીં ટકી શકે‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદન
અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન…
View More ‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદનરશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશે
ચાલુ યુધ્ધે તેલ અવીવને કુમક મોકલવા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટનો હુકમ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલને આશરે 151.8 મિલિયનના…
View More રશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશેપાકિસ્તાનમાં આર્મી ચેક પોસ્ટ પર આત્મઘાતી હુમલામાં 5 બાળકો સહિત 18ના મોત, 30 ઘવાયા
પાકિસ્તાનમાં ફરી એક મોટો આતંકી હુમલો થયો છે. એક આત્મઘાતી હુમલાખોર મોટર સાઇકલ સાથે પાકિસ્તાની સેનાની ચેક પોસ્ટ સાથે અથડાયો હતો. ટક્કર થતાની સાથે જ…
View More પાકિસ્તાનમાં આર્મી ચેક પોસ્ટ પર આત્મઘાતી હુમલામાં 5 બાળકો સહિત 18ના મોત, 30 ઘવાયાજથ્થાબંધ કર્મચારીઓની છટણીની આંતરરાષ્ટ્રીય હોડમાં ઓરકેલ સામેલ
અમેરિકાની મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની ઓરેકલ 30 હજાર કર્મચારીઓની છટણી કરશે. અત્યારે કંપનીમાં વર્લ્ડવાઈડ 1,62,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે હજુ તેની જાહેરાત…
View More જથ્થાબંધ કર્મચારીઓની છટણીની આંતરરાષ્ટ્રીય હોડમાં ઓરકેલ સામેલઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશ
અમેરિકાના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ નેટવર્કનો ખુરદો: એકલા જોર્ડનનું રડાર અરધા અબજ ડોલરનું હતુ: રશિયન ડેટા મળતા તહેરાન વધુ આક્રમક મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો…
View More ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશદુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદી
એનરોકની તાજેતરની રિપોર્ટ અનુસાર વર્ષ 2025 દરમિયાન ભારતીયોએ દુબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટમાં અંદાજે ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું મોટું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણ…
View More દુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદીપડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખે
મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
View More પડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખેઅબજોપતિઓની સંખ્યામાં પણ ચીન દુનિયાનું નંબર વન
યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, અને ચીન હવે આ સંદર્ભમાં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ…
View More અબજોપતિઓની સંખ્યામાં પણ ચીન દુનિયાનું નંબર વન